પ્રિમિયમ વસુલાતના કિસ્સામાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમં સરકાર દ્વારા રૂપિયા 5 કરોડ સુધીની કિંમતની જમીનની પ્રિમિયમ વસુલાતની સત્તા કલેક્ટરને સોંપવામાં આવી છે.
પ્રિમિયમ વસુલાતના કિસ્સામાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ખેતી થી ખેતી અને ખેતી થી બિન ખેતીના હેતુફેરના કિસ્સામાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા રૂપિયા 5 કરોડ સુધીની કિંમતની જમીનની પ્રિમિયમ વસુલાતની સત્તા કલેક્ટરને સોંપવામાં આવી છે.
જોકે અગાઉ 50 લાખ સુધી જમીનની કિંમતના પ્રિમિયમના વસુલાતની સત્તા કલેક્ટર કક્ષાએ હતી. જેને વધારીને રૂપિયા 5 કરોડ સુધી કરી દેવામાં આવી છે.
Post Views:
82