ગુજરાતીઓ બધાથી અલગ અને હટકે કેમ છે? નવું વર્ષ દિવાળી બાદ વિક્રમ સંવત મુજબ ગણાય, સંસ્કૃતિની જાળવણી નવી પેઢી સુધી પહોંચવી જરૂરી : હર્ષ સંઘવી
ગાંધીનગર
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમ દરમ્યાન આજે વાત કરી તે ચર્ચાનો વિષય બન્યો હતો. સૌથી આપણે ગુજરાતીઓ અલગ કેમ? દુનિયાથી થોડા હટકે ભલે નવું છે, ત્યારે બીજા લોકો વર્ષ અંગ્રેજી કેલેન્ડર મુજબ મનાવે, આપણે ગુજરાતીઓ વિક્રમ સંવત મુજબ જૂની સંસ્કૃતિ મુજબ ચાલી રહ્યા છીએ જૂની જળવાઈ રહે જાન્યુઆરીએ અન્ય દેશો સંસ્કૃતિનો વારસો તે જરૂરી છે, પ્રથમ ભલે લોકો નવુંવર્ષ પ્રસંગે રાજા સિધ્ધરાજ જયસિંહ વિચારો મૂક્યા, અવંતીમાં હોય તો વિક્રમ સંવતની શરૂઆત રહી છે મનાવે ત્યારે આ સોલંકી એ ગુર્જરીઓ સમક્ષ પાટણમાં કેમ નહીં? એ વિચારો ત્યારે ઇંગલિશ કેલેન્ડર નહીં વર્ષ, સંવત છે, સુધી કહી દિવસે પહેલી દિવાળી બાદ જ આપણું બેસતું જે આજની પેઢીને વિક્રમ ઉજ્જૈનમાં બનેલું જે ગુજરાતમાં અપનાવવામાં આવે આપણી સંસ્કૃતિ નવા યુવાનો પહોંચે તે સરાહનીય પ્રયાસ શકાય, ત્યારે આપણા ગુજરાતીઓ દિવાળી બાદજ બીજા નવું વર્ષ મનાવે છે, વિદેશીઓ અને અન્ય દેશો ભલે જાન્યુઆરીએ નવું વર્ષ મનાવતા હોય પણ આપણે ગુજરાતીઓ વિક્રમ સંવત મુજબ જ મનાવીએ છીએ, ત્યારે આપણી સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે અને નવી પેઢી યુવાનો સુધી પહોંચે તે જરૂરી છે, તે એક પ્રયાસ કહી શકાય, ગુજરાતી હોવાનું ગૌરવ એ મોટી વસ્તુ છે, ત્યારે ગૃહ મંત્રી જ્યારે આ સ્પીચ આપતા હતા ત્યારે એક ટાંકણી પણ અવાજ નહોતો આવતો, ત્યારે આજની પેઢીને ગળે ઉતારવામાં આપણા સૌના લાડકા ગૃહ મંત્રી સંસ્કૃતિ જાળવવા બાબતે ખૂબ જ મજબૂત કહી શકાય, ત્યારે આ મેસેજ યુવાનોમાં ખૂબ વંચાઈ રહ્યો છે, લગે રહો મુન્નાભાઈ એમબીબીએસ ની જેમ લગે રહો હર્ષભાઈ…..
જુઓ વિડીયો, નીચે આપેલ લિંક પર ક્લિક કરો…
https://www.instagram.com/reel/DCWujiDJjAl/?igsh=a21iYWJybDU5OHA3