કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનને લઈને ચીંતીત છે. ત્યારે PM મોદીએ આજે સર્વહપક્ષી બેઠકમાં જણાવ્યુ હતું કે, ખેડૂતોનો મુદ્દો વાતચીતથી શોલ્યુશન આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. ખેડૂતને આપવામાં આવેલો સરકારનો પ્રસ્તાવ આજે અકબંધ અને યથાવત છે.
PM મોદીએ કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ને જણાવ્યુ હતું કે, ખેડૂતો માત્ર એક ફોન કોલ જ દૂર છે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમે પીએમ મોદીએ કહ્યું હતું કે સરકાર વિરોધી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહયું હતું કે, જે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જે કહ્યું હતું હું પણ એ જ વાત દોહરાવવા માંગુ છું. અમે સર્વ સંમતિ સુધી નથી પહોંચ્યા પણ અમે તેમને ખેડૂતોને ઓફર આપી રહ્યાં છીએ. તમે પણ આવો અને આ મામલે વિચાર કરો પીએમ મોદીએ ખેડૂતોને કહ્યું હતું કે, તે માત્ર એક ફોન કોલ જ દૂર છું. બજેટ સત્ર માટે બોલાવવામાં આવી હતી બેઠક પ્રદર્શનકારી ખેડૉઓતોની માંગણી છે કે, સરકાર આ કાયદાઓને જ રદ કરે, પરંતુ સરકારે આ મામલે કોઈ વાત કરી નથી. ખેડૂત આંદોલન અને સંસદના કામકાજને ધ્યાનમાં રાખતા બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેક બોલાવવામાં આવી રુતી શુકવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નેતાઓ સાથે એક બેઠક કરી હતી, તેમણે લોકસભામાં તમામ પક્ષોના નેતાઓને સદનની ગરીમાનું સન્માન કરવા અનુરોધ કર્યો હતો.