ઔડામાં તા.૦૬/૧૨/૨૦૨૪ના રોજ મુખ્ય કારોબારી અધિકારી તરીકે ડી.પી.દેસાઈએ (I.A.S) ચાર્જ સંભાળ્યો

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા તા.૦૬/૧૨/૨૦૨૪ ના રોજ મુખ્ય કારોબારી અધિકારી તરીકે ડી.પી.દેસાઈ I.A.S વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ઉમળકાભેર પુષ્પગુચ્છથી સ્વાગત કરી ડી.પી.દેસાઈને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *