ગાંધીનગર
રાજ્યમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે ઊમદા હેતુથી ગૃહમંત્રી પણ હવે પાવરફુલ અને કડક બની ગયા છે. પોલીસનો ખોઠ હવે ગુંડા અસામાજિક તત્વોમાં દેખાઈ રહ્યો છે. આ બોફ ના કારણે અનેક અસામાજિક તત્વોનો રોફ ઉતરી ગયો છે, ત્યારે ગુજરાતમાં છેવાડાના ગામોથી લઈને અન્ય જિલ્લા તાલુકામાં રહેતા અને જે આવા અસામાજિક તત્વોથી પીડિતા લોકો ગૃહમંત્રીના કાર્યાલય રૂબરૂ મળવા આવી રહ્યા છે, ૧૫ દિવસમાં સૌથી વધારે જે સચિવાલયમાં જે તે મંત્રીને મળવું હોય ત્યારે પાસ કઢાવવો પડે, ત્યારે સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે પ્રથમ ક્રમાંક કે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ત્યાં મળવાવાળા અને અરજદારોની સંખ્યા વધી છે, ત્યારે ગૃહ મંત્રીએ શહેરમાં કાઢેલા વરઘોડા થી આખા ગુજરાતમાં હોદા આ ચર્ચાથી મચી છે.
ગૃહમંત્રીના કાર્યાલયે અરજદારોની સંખ્યા વધતા ગૃહમંત્રીની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે, રાજ્યમાં ઘણી જ જગ્યાએ અસામાજિક તત્વોનો ત્રાસ હોય અને પોલીસનું શેટિંગ ડોટ કોમના કારણે તેમનો અવાજ સંભળાતો ન હોય ત્યારે રૂબરૂ મુલાકાત કરીને આ સંદર્ભે ગૃહમંત્રી સમક્ષ ફરિયાદોનો પોષ સાથે હવે વધારે ફલો આવી રહ્યો છે.