લગ્નના વરઘોડા જેટલા નથી નીકળ્યા તેટલા ગુંડા લુખા તત્વોના વરઘોડા નીકળ્યા, ગૃહમંત્રી વરઘોડા મંત્રી તરીકે પ્રચલિત બન્યા, અસામાજિક તત્વો બિલ્લી બની ગયા

Spread the love

ગાંધીનગર

રાજ્યમાં લગ્નની સીઝન પુરપાટ વિગે ચાલી રહી છે, ત્યારે લગ્નના વરઘોડામાં લાખો રૂપિયા ખર્ચ કરતા અને અનેક જાનૈયાઓ નાચતા જોવા મળે છે, ત્યારે આ વખતે લગ્નના વઘોડા કરતા ગૃહમંત્રીએ કાઢેલા અસામાજિક તત્વોના વરઘોડાએ ભારે કરી છે. સિનિયર સિટીઝનની બાંકડા બેઠકો ખાટલા બેઠકો, પાનના ગલ્લે, નવરી બજારથી લઈને ચા ની કીટલીએ ગૃહમંત્રી એવા હર્ષ સંપવિને હવે સિનિયર સિટીઝનો વરઘોડા મંત્રી તરીકે સંબોધી રહ્યા છે, પણ આ યુક્તી કારગત નીવડી છે ત્યારે જે લુખ્ખા ગુંડા અસામાજિક તત્વોના વરઘોડા નીકળ્યા ત્યાં આ તત્વો નોદોગ્યારાહ થઈને વિસ્તાર બદલીને જતા રહ્યા છે, અને ઘણા બિલ્લીબની ગયા છે.

બે દિવસ પહેલાં સુરતમાં ત્રણ વરઘોડા નીકળ્યા હતા. ભાકી શાંતિ કાયદો સલામતી જળવાઈ રહે તે માટે ગૃહ મંત્રી અને વિકાસ સહાયની શાંતિ કાયદો જાળવવાની વિકાસને જે મહત્વ આપ્યું છે તે સરાહનીય છે, ત્યારે પોલીસ કર્મીઓને આપેલો ડંડો છૂટથી વાપરવો જોઈએ. ગુનેગાર જે ભાષા સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય’ આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્પ સંઘવીના ગુજરાતમાં આરોપીઓને તેમણે કરેલા ગુનાને લઈને જે તે વિસ્તારમાં પોલીસ દ્વારા વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે.ગતરોજ (૭ ડિસેમ્બર) સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ કેસના આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા હતા. ભૌગસ ડોક્ટરો બનાવનાર, સામાન્ય ભાબતમાં યુવકની હત્યા કરનાર, અપહરણ કરી યુએસડીટીની લૂંટ કરનાર આરોપીઓની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી જ્યારે આખા ગુજરાતની વાત કરતા હોય, ત્યારે તેમના હોમ ટાઉન સુરતમાં તો સૌથી વધુ વરઘોડા નીકળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પણ આરોપીઓના વરપોડા કાઢવામાં આવ્યાં હતાં.સુરતમાં ભોગસ તબીબો તૈયાર કરવાનું કૌભાંડ ચલાવતા પકડાયેલા ડો. રસેશ ગુજરાતી સહિત ૩ સૂત્રયારોનું પોલીસે પાંડેસરા વિસ્તારમાં સરઘસ કાઢી બરાબરની અમદાવાદ અને વડોદરામાં પણ આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યાં હતાં.સુરતમાં બોગસ તબીબો તૈયાર કરવાનું કૌભાંડ ચલાવતા પકડાયેલા ડો. રસેશ ગુજરાતી સહિત ૩ સૂત્રધારોનું પોલીસે પાંડેસરા વિસ્તારમાં સરઘસ કાઢી બરાબરની સરભરા કરી હતી.

બીજી તરફ ચકચારી આ કૌભાંડમાં વધુ ચાર ભોગ બનનારા પોલીસ સમક્ષ પ્રગટ થયા હતા, જેથી આગામી દિવસોમાં આ રેકેટમાં વધુ ગુના દાખલ થવાની પુરી શક્યતા છે. પાંડેસરા પોલીસે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોને > બેનકાબ કર્યા હતા. પાંડેસરાના તુલસીધામ વિસ્તારમાં કવિતા ક્લિનિક, ઈશ્વરનગરમાં શ્રેયાન ક્લિનિક તેમજ કૈલાશ ચોકડી પાસે રણછોડનગરમાં પ્રિન્સ ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય બોગસ કિલનિકમાંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીક અને એલોપેથીક દવાઓનો જથ્થો ઉપરાંત ઈન્જેક્શન અને સિરપ મળી આવ્યા હતા. આ પ્રકરણ સંદર્ભે પોલીસે બીઈએમએસના ડિગ્રી સર્ટિફિકેટ્સ સાથે ૩ સંચાલકોની ધરપકડ કરી હતી. આરોપીઓની કબૂલાત અનુસાર, ગોપીપુરા રત્નાસાગર સ્કૂલ પાસે ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલમાંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીનો કોર્સ ચલાવાતો હતો. જ્યાંથી એ લોકોને બીઈએમએસની ડિગ્રી અપાતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com