દેશમાં વૃદ્ધો સુખી જીવન જીવી સકે તે ઉદેશ થી કેન્દ્રની મોદી સરકાર અટલવયો અભ્યુદય યોજના માટે 300 કરોડ જેટલી મતભર રકમ ખામીને વૃદ્ધો માટે તમામ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમો શરૂ કરવાની યોજનાની તડમાર તૈયારી ચાલી રહી છે. ત્યારે કેન્દ્રની મોદી સરકારે વૃદ્ધોની વિશેસ કાળજી લેવા માટે નવી યોજના પર કામ શરૂ કર્યું છે. તેનું નામ અટલ વયો અભ્યદય છે. પહેલેથી ચાલી રહેલી રાષ્ટ્રીય વયોશ્રી યોજના આ સાથે ભળી જશે, આ યોજનામાં વૃદ્ધોને દરેક સુવિધાનો લાભ મળી શકશે. અત્યાર સુધીની માહિતી મુજબ, આ યોજના અંતર્ગત વૃદ્ધોની સારી સંભાળ માટે તમામ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમો શરૂ કરવામાં આવશે. આ યોજનામાં ખાસ શું છે?
અહીં મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા રહેશે. તેમજ વધુ સારી સારવાર માટે તમામ રાજ્યોમાં કેર સેન્ટર બનાવવામાં આવશે બધા રાજ્યોને રાજધાનીમાં સ્થાપવામાં આવશે. આ સાથે વૃદ્ધો માટેની વયોશ્રી યોજના પણ તેની સાથે મર્જ કરવામાં આવી છે. અટલ વયો અભયુદય યોજનામાં છે આટલી ખાસ મોટી વાતો જાણો આ યોજના પાછળ આટલો ખર્ચ થશે આગામી નાણાકીય વર્ષમાં અટલ વયો અભયુદય યોજના પર 300 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે જે ચાલુ વર્ષની ફાળવણી કરતા 50 ટકા વધારે છે. 4 લાખથી વધુ વિરિષ્ઠ નાગરિકો આનો લાભ મેળવશે.
રાષ્ટ્રીય હેલ્પલાઈનની પણ જોગવાઈ છે. સરકારી ઘણી એવી હેલ્પલાઈનો જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી છે તેમાં વૃદ્ધો માટેની મદદ માટે પણ એક ખાસ પ્રકારની હેલ્પલાઇન છે જેનું નામ “એલ્ડરલાઇન’ આ રાષ્ટ્રીય હેલ્પલાઈનને પણ શરૂ કરવામાં આવશે.
બજેટમાં પણ કર્યો હતો ઉલ્લેખ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સચિવ આર. સુબ્રહ્મણ્યમે આ વિશે વિસ્તૃત માહિતી આપી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પણ બજેટ રજૂ કરતા સમયે આ યોજનાની જાહેરાત કરી હતી, આ પણ મળશે લાભ વૃદ્ધાવસ્થામાં રહેવા આવતા વૃદ્ધોને તેમના જીવનની નવી શરૂઆતને લઈને ઘણા પ્રશ્નો ઉભા થતા હોય છે. આથી મંત્રાલયે તેમના માટે નવી જિંદગીના સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા એક યોજના શરૂ કરવાની પણ યોજના બનાવી છે. આ અંતર્ગત, તેમને પ્રોત્સાહિત કરવા આર્થિક સહાય આપવામાં આવશે. સંસ્થાઓનું ઓડિટ કરાશે
મંત્રાલયે વૃદ્ધો સહિત સામાજિક ક્ષેત્રથી સંબંધિત તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ પર પણ ચાંપતી નજર રાખવા માટે યોજના બનાવી છે. જે અંગત સંસ્થામાં થતા કામકાજનું કડક ઑડિટ કરાવવામાં આવશે. આ સાથે જ સંસ્થાની જમીન પર તેમના કાર્યનું પરીક્ષણ કરવામાં આવશે. તાજેતરમાં, મંત્રાલયે નિષ્ક્રિય પડેલી એ આશરે 200 સ્વૈચ્છિક સંસ્થાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા તેને કાલી યાદીમાં નાંખવામાં આવી છે. મોદી સરકારમાં લોકશાહીના ‘બુરે દિન’, ભારત 26 ક્રમ નીચે પછડાયું રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય આ તારીખથી કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો કરાશે શરૂ, હોસ્ટેલમાં SOPનું પાલન કરવાનું રહેશે ટ્વીટર પર વિદ્યાર્થીએ કહ્યું ટ્રેન મોડી હોવાને લીધે પરીક્ષા છુટી જશે, રેલવેએ ફુલ સ્પીડમાં ગાડી દોડાવી