અમદાવાદ ના મેયર બીજલ પટેલ ટીકીટથી વંચીત થતાં શું જણાવ્યું ? વાંચો ?

Spread the love

રાજ્યમાં ભાજપ ધ્વારા અનેક મેયરો તથા હોદેદારો ની ટીકીટ કપાઇ જવા પામી છે. માટે આજે ફોર્મ ભરવા પણ અનેક ઉમેદવારા નવા નિશાળયા મેદાને આવ્યા છે ત્યારે ભાજપે ટિકિટ મેળવવા ઈચ્છતા દાવેદારોનેની ત્રણ ગાઈડલાઈન નક્કી કરતા અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલ સહિત ઘણા ભાજપના પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કપાય છે, ત્યારે આ બાબતે અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી, અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ મેયર બિજલ પટેલ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પાર્ટી એ મને ટિકિટ નથી આપી એવું નથી પરંતુ પાટીએ જયારે એ કાઈટેરિયા અને ગાઈડલાઈન બનાવી છે. નિયમ બનાવ્યો છે. આ નિયમ ત્રણ દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યો છે. નિયમ છે કે, 3 ટર્મ થઈ ગઈ હોય તેવા ઉમેદવારને ટિકીટ આપવાની નથીતેની સાથે સાથે 60 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોય તેવાને પણ ટિકિટ નથી આપવાની આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટરના સંબંધીઓને પણ ટિકિટ નથી આપવાની. આ કાઈટેરિયાની સાથે મારી પાર્ટી પણ ખૂબ જ વિશ્વાસ ધરાવે છે અને પાર્ટી અડગ છે સાથે મને પણ ગર્વ છે કે હું આ નિર્ણયને આવકારે છે. પાર્ટી એ મને ત્રણ-ત્રણ વખત ચૂંટણી લડીને જીતવાનો મોકો આપ્યો હતો અને ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી હતી અને સાથે જ મને મારીએ નાની મોટી જવાબદારી આપી હતી. છેલ્લા અઢી વર્ષ દરમિયાન મને મેયર તરીકેની જવાબદારી આપી હતી. પહેલા બિજલની કોઈ ઓછાખ્યું ન હતીઆ બધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓળખ મને મળી છે. એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને મારા મોવડી મંડળનો આભાર માનું છું કે, મને આ હોદ્દા પર લાવીને શહેરના લોકોની સેવા કરવાનો મોકો આપ્યો. આજે હું મને ટિકિટ નથી આપી એ વાતને હું સમર્થન નથી આપતી પરંતુ હજુ પણ પાલડી વોડના 4 ઉમેદવારોને જીતાડવાની જવાબદારી અને 48 વોર્ડના 192 ઉમેદવાર છે તેને ચૂંટણી પ્રક્રિયામાં કયાં થ પણ જરૂર લાગશો તો તેમની તમામ જવાબદારી અને આનાથી આગળ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કયાંય પણ પાર્ટી મારો ઉપયોગ કરવા માગે અને મને જે પણ જવાબદારી આપશે તેઓ નિભાવવા માટે કટિબદ્ધ છું

મારા સબંધનીમાં ટિકિટ આપવામાં આવી છે એટલે કે અમે ગામમાં સાથે રહેતા હોય એમાં મારા સાસુના માસીના દીકરાની વહુને ટિકિટ આપવામાં આવી છે એટલે એમનો મારી સાથે પુત્ર-પુત્રીના કે અન્ય કોઈ સંબંધ નથી. અંદરો અંદર ગામમાં ઘણા બધા સંબંધી હોય છે. આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર ટેલીગ્રામ ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો લેટેસ્ટ ન્યૂઝ અપડેટસ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com