ભાજપે રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, સુરત મનપાના ઉમેદવારો કયા વોર્ડ માં કેટલાં જાહેર કર્યા છે. તે જાણો.

Spread the love

ભાજપ સ્થાનિક સ્વરાજ ની મહાનગરપાલિકા ની ચુંટણી ને લઈ સાંજ સુધીમાં 6 મનપાની ચુંટણી માટે ઉમેદવારો જાહેર કરશે. જેમાં સૌ પહેલા રાજકોટના 18 વોર્ડ માટે 72 ઉમેદવારો જાહેર કર્યા છે

જામનગરમાં 16 વોર્ડના 64 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે અને ભાવનગર માં ભાજપે 13 વોર્ડ માં 52 ઉમેદવારો ના નામ જાહેર કર્યા છે જુનાગઢ મનપા માટે પણ બે વોર્ડના ઉમેદવારોના નામ કર્યા છે

રાજકોટ મનપા માટે ગત ટર્મેના 38માંથી 28 કોર્પોરેટરની ટિકિટ કપાત કરાઇ છે તેમના માત્ર 10 કોર્પોરેટરો ને જ ટિકિટ આપવામાં આવી છે જેને પગલે ભાજપા માં અસંતોષ વ્યાપ્યો છે

જ્યારે યુવા મોરચા સાથે સંકડાયેલા હોદ્દેદારોને ટિકિટ આપવામાં આવી છે નેહલ શુક્લા અને પ્રદીપ દવ તેમાં સમાવેશ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com