દેશમાં મરાઠા, રાજપૂત સહિત ક્ષત્રીય સમાજને અનામત આપવા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવેલએ જણાવ્યુ કે મરાઠા, જાટ, રાજપૂત અને હઠકુર સમાજ મહારાષ્ટ્ર, હરિયાણા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં અનામતની માંગ! કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે ત્યારે જે રીતે આર્થિક રૂપથી નબળા વર્ગને 10% અનામત આપવામાં આવ્યું છે તે લોકોને પણ અનામત આપવું જોઈએ
નોંધનીય છે કે રામદાસ અઠાવલે પોતાના આગવા અંદાજ માટે જાણીતા છે અને સંસદમાં જયાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા હંગામો જોવા મળે છે ત્યારે તેમના કારણો ઘણીવાર હળવું વાતાવરણ પણ થઈ જાય છે ત્યારે આજે જયાં કૃષિ કાયદાનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે રામદાસ અઠાવલેએ પોતાની કવિતા સંભળાવી હતી. તેમણે કહ્યું કે જે લોકો કહે છે કે બિલ કાળા છે તેમની મોઢ પર લગાવવાના તાળાં છે.’
પીએમ મોદી સામે પણ ઉઠાવી હતી. માંગ નોંધનીય છે કે આ પહેલા પણ રામદાસ અઠાવલે પીએમ મોદી સામે અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીની અધ્યક્ષતામાં ઓલ પાર્ટી બેઠક કરવામાં આવી હતી જેમાં તેમણે મરાઠા સમાજની જેમ દેશમાં દરેક ગરીબ ક્ષત્રિય સમાજના લોકોને અનામત આપવું જોઈએ તેવી માંગ ઉઠાવી હતી તથા અનુસૂચિત વર્ગ માટે અલગથી વિશ્વવિધ્યાલય બનાવવા માટે પણ માંગ કરી હતી. મોદી સરકારમાં લોકશાહીના ‘બુરે દિન’, ભારત 26 કમ નીચે પછડાયું. રાજય સરકારનો મહત્વનો નિર્ણય આ તારીખથી કોલેજમાં પ્રથમ વર્ષના વો કરાશે શરૂ. હોસ્ટેલમાં SOPનું પાલન કરવાનું રહેશે ટવીટર પર વિદ્યાથીએ કહ્યું ટ્રેન મોડી હોવાને લીધે પરીક્ષા છુટી જેવો રેલવેએ કુલ સ્પીડમાં ગાડી દોડાવી