રાજકારણમાં કશું નવા જૂની જેવુ નથી ,ત્યારે ભાજપ ધ્વારા અનેક દિગ્ગજો ની ટિકિટ કાપી ને નવા કાર્યકરોને ચાન્સ આપ્યો છે. ત્યારે તમામ મોટા શેહરોમાં અનેક નેતાઓ ના પત્તા કપાયા છે, ત્યારે જામનગર ભાજપનો ગતટર્મના ડે. મેયર કરસન કરમુર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપથી નારાજ થયેલા કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું છે. ભાજપ દ્વારા નવી થિયરી અપનાવવામાં આવી જેમાં ગઈકાલથી પોટપ રાજીનામાં પડી રહ્યા છે. કરસન કરમુર જામનગર જિલ્લા આહીર સમાજના પ્રમુખ તેમજ ખૂબ જ દિગ્ગજ નેતાની છાપ ધરાવે છે અને બે વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડે. મેયર અને સતત પાંચ ટર્મથી ચૂંટાતા કરશનભાઇએ એમના ભત્રીજા માટે ટિકિટ માંગી હોવા છતાં પાર્ટી દ્વારા ટિકિટ ન અપાતા પક્ષમાંથી રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ચક્કાજામ દિલ્હીમાં લાલ કિલ્લા- જામા મસ્જિદ સહિત 10 મેટ્રો સ્ટેશન બંધ ખેડૂત આંદોલનમાં ગાઝીપુર બોર્ડર પર બેરિવેડિંગ સાથે ફરમાન આનંદો / ડ્રાઈવિંગ લાઈસન્સ માટે નહીં આપવો પડે કોઈ ટેસ્ટ, સરકાર લાવી રહી છે આવા નિયમો ભાજપે આ દિગ્ગજ ધારાસભ્યના પુત્રને જ ન આપી ટિકિટ : નારાજ થઇને નોંધાવી અપક્ષ ઉમેદવારી, શિસ્તબદ્ધ પાર્ટીની આબરૂના લીરેલીરા