2 મહિનાથી વધારે સમય થી ચાલતું ખેડૂતો નું આંદોલન પૂર્ણ થવાનું નામ નથી લેતું, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની આંદોલન પૂર્ણ કરવાની અપીલ પર ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ધ્વારા નિવેદન આવ્યું છે, ત્યારે ટીકૈતે ધ્વારા જણાવ્યું છે કે સરકાર MSP પર કાયદો બનાવે, આમાં નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યા છે. MSP પર કાયદો બનશે તો દેશના ખેડૂતોને યોગ્ય વળતર મળશે, સરકાર સાથે અમારી કમિટીના સભ્યો ચર્ચા કરશે, આ રાજકીય આંદોલન નથી. અમારું પંચ અને મંચ પણ એ જ છે. બિલોને પરત ખેંચીને MSP કાયદો બનાવવો જોઈએ.
PM મોદીની ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવા અપીલ સામે રાકેશ ટીકૈતે MSP પર સરકાર કાયદો બનાવે તેવી માંગ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments