ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીના વતનમાં વડનગરમાથી ૨ હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા છે.
વડનગરના અમરથોળ નજીક પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન હાથ ધરાયું હતું જેમાં બીજી સદીના અવશેષો મળ્યા હતા. 2000 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ મળ્યો અને 50 મીટર જેટલો કોટ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
મહેસાણાના પી એમ મોદી ના મદરે વતન માં બીજી સદી ના અવશેષો મળ્યા વડનગર માં જમીન ના પેટાળ માંથી માંડ્યા છે ધરબાયેલા અવશેષો વડનગરમાંથી 2000 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ અને 1000 વર્ષ જૂના સિક્કા સહિતના અવશેષો મળ્યા અમરથોળ નજીક પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરાયેલું ઉત્ખનન માં મળ્યા અવશેષો વડનગરના અમરથોળ નજીક મળી આવ્યા અવશેષ
2000 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ મળ્યો અને હજુ 50 મીટર જેટલો કોટ ખુલ્લો કરાયો 200 મીટર સુધી કોટ ખુલ્લો કરવાનો બાકી અહીંથી 1000 વર્ષ જૂના અવશેષો પણ મળી આવ્યા શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિત્તળના સિકકા તથા માટીના વાસણો મળી આવ્યા