બળાત્કારીઓને, બુટલેગરોને, ડ્રગ્સ અને ખનીજ માફિયાને રોકી શકતા નથી, પરંતુ દીકરીના સરઘસ કાઢીને શેર બને છે?: ગીતાબેન પટેલ ગુ.પ્ર.મહિલા કોંગ્રેસ

Spread the love

પટેલ સમાજની દીકરીનું સરઘસ કાઢ્યું તો રાજ્યમાં અનેક ગુનેગારો છુટથી ફરી રહ્યા છે, તેમના સરઘસ કાઢો

અમરેલીની ગરીબ દીકરીને ન્યાય…આપો.

અમરેલી

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ વાળી નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી 1 અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જણાયું હતું. લેટરમાં ધારાસભ્યને બદનામ કરવાના મામલે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક મહિલા સહિત ૪ કાર્યકરોની પોલીસે પરપકડ કરી હતી. આ પછી પોલીસે કથિત લેટરકાંડમાં પટેલ સમાજની કુવારી દીકરીનું સર્પસ કાડયું હતું. સમગ્ર મામલામાં કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યકારી મહિવા પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા ભારોભાર વિરોધ કરીને દીકરીને ન્યાય અપાવવા હાંકલ કરી છે અમરેલી જિલ્લામાં ભાજપના અંદરો અંદર સુપમાં લેટરકાંડ થયો હતો. જેમાં પોતાના માલિકના પ્રમાણે ઓપરેટર તરીકે કામ કરતી પટેલ સમાજની દીકરીખે ટાઈપ કર્યું હતું. લેટરકાંડ મામલે પટેલ સમાજની કીકરીની કોઈને ભદનામ કરવાનો ઈરાદો ન હતો, તેણે ફક્ત પોતાના માલિકના જણાવ્યા અનુસારનું ટાઈપ કર્યું હતું, તેમ છતા આ દીકરીને આરોપી બનાવી રાત્રે ૧૨ વાગ્યે અમરેલી પોલીસે પરપકડ કરીને બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર તેનું સરવસ બઢતા હોય એ રીતે ચલાવીને બનાવના સ્થળ પર લઈ ગયા હતા. અમરેલી પોલીસ ભારા એક ભાજપના નેતાનો અહમ સંતોષવા માટે આ પ્રમાણે કૃત્ય કર્યું જેમાં કાયદો અને બંધારણીય જોગવાઈ મુજબ કોઈ મહિલા રાત્રિના સમયે ધરપકડના કરી શકાય અને કોઈ પણ મહિલાની ઓળખ છતી થાય એમ લોકો વચ્ચે લાવવામાં ના આવે તેમ છતા તેનું સરઘસ કાઢવામાં આવ્યું. આમ રાજ્યમાં પોલીસે બંધારણીય દષ્ટિએ આ દીકરી સાથે અન્યાય કર્યો છે. અમરેલીમાં ગુનેગારો, બુટલેગરો, ખનીજ ચોર વગેરેના આરોપીનું કયારેય સરપસ કાઢયું નથી, આ ઉપરાંત ઘણા આરોપીઓ ફરાર અને ખુલ્લેઆમ ફરી રહ્યા હોવા છતા તેમને કચારેય પકડવામાં આવતા નથી. જેથી અમરેલી પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે. લેટરકાંડમાં પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પૉલીસે આરોપીની રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી હતી. જેમાં પટેલ સમાજની દીકરીનું સરવસ કાઢ્યું હોવાથી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા નિવેદનમાં, દીકરીનું સરઘસ નહોંતુ કાયું પણ પટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું આ મામલે જિલ્લા વડા સંજય ખરાતે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે લેટરપેડ બનાવી વાઈરલ કરનારા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વપાસીયા, વિઠ્ઠલપુર-ખભાળીયાના પાયલબહેન ગોટી, જયવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળીયા, જશવંતગઢના જીતુ ખાત્રાને ઝડપી પાડ્યા હતા. લેટરકાંડ મુદ્દે અમરેલી જિલ્લાની રાજનીતિ ચરમસીમા પર પહોંચી છે, ત્યારે કોંગ્રેસ નેતા જેની હુંમર અમરેલી જિલ્લા જેલ ખાતે પાચલ ગોટીને મળવા પહોંચ્યા હતા. પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુંમરે પાયલ સાથે મુલાકાત કરીને જણાવ્યું હતું કે, “જજ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી દીકરીના પરિવાર સાથે હું વિઠલપુર રહીશ.! વધુમાં, ગીતાબેન પટેલ દ્વારા જણાવેલ કે, જે રાત્રે  પરપકડ કરી તે સુવસ્તિ પછી પરપ મહિલાની ના કરી શકાય, ત્યારે શર કરી આવી ઘટનાના મુદ્દે ભારોભા બળાપો કાઢવો હતો,

 

ભાજપના નેતાની ઓફિસમાં કામ કરનાર ટાઈપિસ્ટ ગરીબ દીકરીએ નેતાના કહેવાથી ફેક પત્ર ટાઈપ કર્યો તેમાં ગરીબ પરિવારની દીકરીનો શું વાંક? દીકરીને ખોટી રીતે ફસાવાઈ ?આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી આ રાજકીય ષડયંત્ર?, બીઝેડ કંપનીનાં વરઘોડા સાથે ડીજે કાંઢો. અમરેલીમાં પોલીસે એક ગરીબ દીકરીનું સરઘસ કાઢીને જઘન્ય અપરાધ કર્યો? નિમ્ન કક્ષાનું કામ! આ કોઇ ગંભીર ગુનાની આરોપી ન હતી, દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા, સલામતી વિશે સરકારની ફક્ત વાતો ! બિઝેડ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કેમ નહિ? હવે તો બસ ફક્ત એક જ વાત દીકરીને ન્યાય….ન્યાય…ન્યાય… અમરેલીની ગરીબ પરિવારની દીકરીને જામીન મળવા જોઈએ અને સુરક્ષિત રીતે ઘર પહોંચે તેવી મારી અપીલ છે. ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *