અમદાવાદ
આજરોજ નરોડા કેળવણી મંડળ દ્વારા આયોજિત પ્રહલાદભાઈ કાશીભાઈ પટેલના પુણ્ય સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડો. તેજસ મહેતા(જ્યોતિષ આચાર્ય)બ્રહ્મસમાજ અગ્રણી (રાજમાધવ સ્કૂલના આચાર્ય, વસ્ત્રાલ) શ્રીમતિ અસ્મિતાબેન સેવક તેમજ બ્રહ્મ સમાજના કન્વીનર નિરવભાઈ વ્યાસ હાજર રહી અને બ્લડ ડોનેશન કર્યું હતું.