પ્રયાગરાજ મહાકુંભ મેળામાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા અને 19 થી વધુ શ્રદ્ધાળુઓ ભગદડમાં ઈજાગ્રસ્ત થયા.
DIG વૈભવ કૃષ્ણ એ મહાકુંભ વિશે માહિતી આપી જેમાં
25 મૃતકોની ઓળખાણ થઈ જેમાં મૃતકો માં 1 ગુજરાતના અને 4 કર્ણાટકના વ્યક્તિઓ વિશે માહિતી સામે આવી છે
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહાકુંભમાં ભારી ભીડના કારણે ભગદડ મચી હતી, વસ્તી ૧/૨ કરોડ લોકોની બતાવવામાં આવી રહી છે જેમાં હાલ ભારે ભીડ ના કારણે કુભના બધા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પહેલા બે દરવાજા ખોલવામાં આવશે જેમાં નાગ સાધુઓ માટે એન્ટ્રી મળી શકશે જે ૨:૩ કલાક ના સમય ગાળા માટે રહેશે. અને