એચઓડી, ડોક્ટર, સ્ટાફનું સુપર-ડુપર વર્ક, અનેક પબ્લિકનું મંતવ્ય
ગાંધીનગર
GJ 18 ખાતે આંખના રોગો માટેની ઓપીડી અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની છે. દાંત ની ઓપીડી પણ હવે પૂરપાટ વેગે દોડી રહી છે, આજે આંખના રોગો વધી રહ્યા છે. ચશ્મા ના નંબરો પણ નવ યુવાનોને આવી રહ્યા છે, ત્યારે દરેક પેશન્ટ એવા દર્દીઓ માટે એચઓડી પોતે બાઝ નજર રાખી રહ્યા છે, રોજબરોજ ૫૦૦ થી વધારે પેશન્ટ અહીંયા આખા જિલ્લામાંથી આવે છે, ત્યારે જગ્યા હાલ એવું લાગે છે, કે ઓપીડીની માની પડી રહી છે, ત્યારે HOD જીગ્નેશ દેસાઈ પોતે બે જેટલા ચાર્જ સંભાળી રહ્યા છે, અને અહીંથી. ત્યાં દોડાદોડી કરતા જોવા મળે જેમ જે ગાંધીનગર માટે જીગીય દેસાઈનો ખૂબ જ મોટું યોગદાન છે, ત્યારે શિલ્પાબેન ભટ્ટ જેઓ આંખોન મોતિયાના ઓપરેશન થી લઈને આંખોની સારવાર મોટાભાગે કરતા જોવા મળે છે,
રેકોર્ડ બ્રેક ઓપરેશન દર્દીઓના સફળતાપૂર્વક કર્યા છે, પ્રાઈવેટ છોડો સરકારી સે નાતા જોડો, તેમ મિતલબેન પણ દર્દીઓની આંખની ચકાસણી ખૂબ જ સિફતપૂર્વક કરી રહ્યા છે. આ ત્રણેયના કામથી સિવિલનું આંખની જે ઓપીડી છે જે ધમધમી રહી છે, તેમાં મોટો હરણફાળો કહી શકાય, પ્રાઇવેટ હોસ્પિટલમાં અત્યારે ફક્ત આંખોમાં મોતિયો આવ્યો હોય અને બતાવવા જાય એટલે ઓપરેશન તાત્કાલિક કરવાની વાત કરે. ત્યારે અહીંયા મુખ્ય શિલ્પાબેન હજારો ઓપરેશન સફળતાપૂર્વક કર્યા હોવાનો રેકોર્ડ બ્રેક રેકોર્ડ છે, જે આવનારા વર્ષોમાં મહિલાને એવોર્ડ થી સન્માનિત કરવા જોઈએ તેવી પણ લોકોની માંગ ઉઠી છે, ત્યારે દાંત ની ઓપીડી અને આંખની ઓપીડી એ ચાર ચાંદ લગાવ્યા હોય તેમ અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે,
GJ 18 ખાતે આંખની હોસ્પિટલ જે પ્રાઇવેટ ચલાવે છે તેમાં કેમ્પો યોજીને વધેરવા હોસ્પિટલમાં લઈ આવે છે, ત્યારે GJ 18 ની સિવિલમાં અનેક ડોક્ટરો સુવર્ણ કાર હોય તેવા છે, આજે પણ માનવતા છે, ત્યારે આંખની અને દાંતની ઓપીડીની એક મુલાકાત લો, જિગીશ દેસાઈ, શિલ્પાબેન ભટ્ટ, મિતલબેન જેવા ગુડવર્ક એવા રેકોર્ડ બ્રેક આંખના ઓપરેશન કરવા વાળા ડોક્ટરો આપણને મળ્યા છે, બાકી પ્રાઇવેટ કરતા હવે જે પબ્લિકનો ઘસારો સરકારી એવી સિવિલ તરફ પ્રયાણ થવાનું કારણ આ ડોક્ટરોના લેબલ અને વર્કના કારણે લોકો આવી રહ્યા છે,

