ઘ-૨ પાસેના સેક્ટર-૬ના મેદાનની બાજુમાં આવેલ કોમ્પલેક્ષમાં ચાલતું ઇસ્કોન ગાંઠિયાનું ભોપાળુ,
મોંઘા દાઢ ગાંઠિયાના તગડા લેતા ભાવ, કાળા ડિબાંગ તેલમાં ગ્રાહકોને તળીને આપતા,
આરોગ્ય તંત્ર હવે રેડ પાડો, ખાઈ ન શકાય તેવા તેલમાં વારંવાર ફ્રાય,
ગાંધીનગર
GJ-18 ખાતે મોટી મોટી મસ દુકાને લઈને નામાંકિત ના લેબલો લગાવીને ગાંઠિયા વેચતા અને તે પણ મોંઘાદાટ તગડા જે આખા ગામમાં કક્યાંય ભાવ ના હોય તેવા ભાવો લઈને ગ્રાહકોને લુંટતા અને કોલેટી ના નામે બંડલબાઝ જેવું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે થ-૨ પાસેના સેક્ટર-દના મેદાનમાં આવેલી ઇસ્કોન ગાંઠિયામાં કરેલા તેલ જે ખાઈ શકાય ન હોવા છતાં વારંવાર ફ્રાય કરીને ગ્રાહકોને ગાંઠીયા પધરાવીને તગડા ભાવ લેતા સામે આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર, મોટી મસ્ત કંપનીઓ એટલે નામ વડે દર્શન ખોટે, તેમ ગ્રાહકોને આકર્ષવા મોટા બોડો લગાવીને ત્રણ ગણા ભાવ લીધા પછી પણ ક્વોલીટીના નામે મીડું જેવો ઘાટ છે, ત્યારે ઈસ્કોનના ગાંઠિયા ખાતા હોય તો પહેલા દરેક ગ્રાહકો જ્યાં આ તેલ ખવાઈ શકાય તેવું છે ખરું? ગાંઠિયા તળાય છે, તે તેલ જુઓ, ૫૦૦ થી ૬૦૦ રૂપિયા કિલો વેચતા અને ક્વોલીટીમાં ઝીરો હોય, ત્યાં આરોગ્ય ખાતાએ અહીંયા ત્રાટકવાની જરૂર છે, કાળા ડિબાંગ તેલમાં તળીને આપતા આ ગાંઠીયા હાઉસને સીલ કરવું ઉઠવા પામી છે, આ ખાવા લાયક જોઈએ, તેવી પણ ગ્રાહકોમાં માંગ ચીજ વસ્તુ છે ખરી?
કાળા ડીબાંગ તેલમાં અનેકવાર ફ્રાય કરીને મરચા ગાંઠિયાથી તમામ ચીજ વસ્તુઓ વેચી રહ્યા છે, ભાવ તગડો લેવાનો તો તગડો ક્વોલીટી કેમ નહીં? ફુડ વિભાગે અહીંયા દરોડો પાડવાની જરૂર છે, મોટા લેબલો લગાવીને મોંઘાદાટ ગાંઠિયા અને ક્વોલિટી અને આરોગ્ય સાથે ચેડાં જેવી

