અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર મેયર બંગલામાં નહી જાય ચાલી માં જ રહેવાનું પસંદ કર્યું

Spread the love

ગુજરાતમાં મોટા ભાગની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માંકેસરીયો લહેરાયો છે ત્યારે આ કેસરિયો લહેરાવવામાં અનેક લોકોએ લોહી રેડ્યું છે ભાજપની ફક્ત લોકસભામાં બે સીટ આવતી હતી આજે મોટામાં મોટી દેશની પાર્ટી બની ગઈ છે તે કાર્યકરોની દેન છે ત્યારે ભાજપ દ્વારા નાનામાં નાના માણસને ન્યાય મળ્યો હોય તેવું પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર ની વરણી કરવામાં આવી પોતે ઠક્કરબાપાનગર ના ઉમેદવાર છે અને પોતે બાપુનગર વિસ્તારમાં આવેલી વીરા ભગત ની ચાલીમાં રહે છે તેમનું મકાન પણ બાપદાદાનું હોય તેમ આ મકાન પણ છાપરાવાળું છે અમદાવાદના નગર પતિ તરીકે ખૂબ જ સામાન્ય વ્યક્તિને સ્થાન આપીને ભાજપે જે પ્રજામાં ઈમેજમાં જે વધારો કર્યો છે તે તોતિંગ વધારો છે ત્યારે આ તોતિંગ વધારા માં ભાજપમાંથી ચૂંટાયેલા અને મેયર બનેલા કિરીટ પરમારે પોતે મેયર બંગલા માં રહેવાનું ટાળ્યું છે અને પોતે આ ચાલી એવી વીરા ભગતની ચાલી માં જ રહેશે આ ર્નિણયથી પ્રજા માટે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે પદ મળે અને પદ ગ્રહણ બાદ જે નોકર-ચાકર બંગલાગાડી ત્યજવું એ અઘરું છે તેમા બે મત નથી ત્યારે પોતે મેયર કિરીટ પરમાર એ હાલ આ ચાલી માં રહેવાનું પસંદ કર્યું છે અમદાવાદની વીરા ભગત ની ચાલી માન્યતા મેયર બનેલા કિરીટ પરમાર એ મેસેજ આપી દીધો છે કે પક્ષ દ્વારા જે મને મળ્યું તે ખૂબ જ વધુ છે ત્યારે પોતે પણ ચાલી માં રહેવાનું પસંદ કર્યું છે હમણાં જ મેયરના બંગલા ને કરોડો રૂપિયા ખર્ચીને સુશોભિત કરવામાં આવ્યો છે ત્યારે બંગલાના સપના ન જોતાફક્ત જમીન સાથે પેલા રહેવા માંગતા કિરીટ પરમાર ની વાત અમદાવાદમાં

ચાલી રહી છે અમદાવાદના મેયર કિરીટ પરમાર બંગલામાં ન રહેવાનો ર્નિણય પહેલા ગુજરાતના ગાંધીનગરના ડેપ્યુટી મેયર જ્યારથી ડેપ્યુટી મેયર પદ પર બિરાજમાન થયા ત્યારથી આજદિન સુધી પગાર ભથ્થા કે સરકારી વાહનનો ઉપયોગ પણ કર્યો નથી ત્યારે ભાજપ ને જે લાર્જેસ્ટ અને મજબૂત કરવા મેયર કિરીટ પરમાર, ગાંધીનગર ડેપ્યુટી મેયર નાજાભાઇ ધાધર ની ચર્ચા પણ સારી એવી ચાવી છે ત્યારે હોદ્દો મળ્યા બાદ આ વસ્તુઓ ત્યજવી અને મોટી વાત છે ત્યારે આ ર્નિણયથી પાર્ટી પક્ષની ઇમેજ ખૂબ જ વધી ગઈ છે ભાજપના ગ્રાફમાં તોતિંગ વધારો જાેવા મળ્યો છે આજે પણ ડેપ્યુટી મેયર પગાર આવે એટલે ખાતામાં જમા થાય એટલે બે ત્રણ મહિનાનો પગાર સીધો જ સરકારી શાળાઓ જે ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે તેમને હર હંમેશ શાળામાં દાન કરી દેવાનો વૃક્ષો વાવવાનો રેકોર્ડ બ્રેક બાદ સૌથી વધારો સરકારીશાળા ધ્યાન કેન્દ્રિત કરતાં ડેપ્યુટી મેયરમહિનામાં સરકારી શાળાઓનો રાઉન્ડ લે છે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ચોપડા પેન પેન્સિલ થી લઈને સ્કૂલબેગ સુધી આપવા પોતે કટિબદ્ધ રહ્યા છે ત્યારેભાજપ દ્વારા અમદાવાદના મેયર જેવો ચાલીમાં રહે છે તેમને મેયર બનાવ્યા તે ખૂબ જ મોટો મેસેજ પ્રજામાં પોઝિટિવ

ગયો હોવાનું પણ ચર્ચામાં સાંભળ્યું છે ત્યારે ડેપ્યુટી મેયર પોતે ઢો પકડ પાર્ટી દ્વારા ગરીબો ની બકરી દબાણ માં લઇ જતાં પોતે ગરીબ ની વહારે આવી ને દંડની રકમપોતાના ખિસ્સામાંથી ભરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com