રાજ્યમાં અત્યારે વિધાનસભાચાલુ છે ત્યારે અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર ને અનેક લોકોની રજૂઆતો અને ફોન દ્વારા ફરિયાદો મળી હતી કે શાહીબાગના સિવિલ ઘેવર કોમ્પ્લેક્સ પાસે રોજ બરોજ
ટ્રાફિક પોલીસની હેરાનગતિથી વધી ગઈ છે અને સાંજે શાહીબાગના ઘેવર કોમ્પલેક્સ થી જેવો ઘોડા કેમ્પ પાસે વળાંક એટલે આજા ફસાજા હોય તેમ રોજબરોજ હજારો રૂપિયાના મેમો પાડવા પોલીસે સાંજે ૫ વાગે લંગર્યુ લગાવ્યું હોય તેમ આવી જાય છે હા પાર્કિંગની સમસ્યા થી લઈને અનેક સમસ્યા છે પણ શું બધા પોલીસ કર્મીઓ માસ પહેરે છે ત્યારે અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર પોતે પ્રજાના પ્રશ્ને મેદાને ઉતર્યા
હતા ત્યારે નગરસેવકોને પણ પ્રજાએ ફરિયાદો કરી હતી પણ નગરસેવકોની પીપુડી પોલીસ સામે વાગી નહીં ત્યારે પ્રદીપ પરમાર ની પીપુડી નહીં પણ પીપુડો વાગ્યો ખરો. હા ભલે ધારાસભ્ય પ્રદીપ પરમાર જે રીતે બહાર ચર્ચા થઈ છે તેના કરતાં પ્રજામાં ફાયર તરીકે ઉભરી આવ્યા છે અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર પોતે એક સૂચના આપે અને કામ ન થાય તો બીજી સૂચના થી કામ થઈ જાય ત્યારે પોલીસની હેરાનગતિ જેમાં ટ્રાફિક પોલીસની હેરાનગતિથી શાહીબાગ થી સિવિલ અને રાજસ્થાન હોસ્પિટલ સુધી નગરજનો પરેશાન હતા નગરસેવકોને ફરિયાદો કરવા છતાં કોઈ સાંભળતું ન હતું ત્યારે પ્રદીપ પરમાર ને અનેક લોકોએ આ પ્રશ્ને રજૂઆત કરી હતી અને વારંવાર દિવસમાં ૫૦ વાર લઈને આવતા પોલીસ ની વિરુદ્ધ ફરિયાદો ફોન દ્વારા મળી હતી ત્યારે આજ કા એમ.એલ. એ પ્રદીપ પરમાર ને મેદાનમાં ઉતરવું પડ્યું હતું પ્રજામાં ટ્રાફિક પોલીસને પોતાનો રોફ બતાવતા હોય છે ત્યારે આજકા એમ. એલ.એ પ્રદીપ પરમાર એ પ્રજાજનો સાથે રહીને પોલીસને તેના નિયમો અને કાયદાનું ભાન કરાવીને બતાવ્યો હતો આ પ્રજામાં એમ.એલ.એ દ્વારા કેટલી દબંગાઈ પ્રજાએ વખાણી ત્યારે ટ્રાફિક પોલીસથી ત્રસ્ત એવી પ્રજાને ધારાસભ્ય પ્રદીપ પરમાર ઘૂઘરા જેવી મસ્ત બનાવી દીધી.