માનવમિત્ર | ગાંધીનગર
રાજ્યની ૧૮૧ ધારાસભ્યોમાં સૌથી રીચ અને પૈસા પાત્ર હોય તો J. એસ પટેલ કહી શકાય કારણ કે તેમણે ચૂંટણી લડવા ફોર્મ ભર્યું ત્યારે તેમણે ફોર્મમાં પોતાની મિલક્ત બતાવી જેથી તે આંકડાના આધારે કહી શકાય ત્યારે ભલે અબજોપતિ હોય પણ રાજકારણમાં પ્રવેશ પછી રોટલાના પણ નથી રહ્યા માણસા નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે સાત દિવસ પોતાના ઘરે ગયા છે ખરા? પૂછો? ત્યારે જ્યાં પોરો મળે ત્યાં ભૂખ લાગી હોય જમવા બેસી જાય, હમણાં ૭ દિવસ તો કોઈના લગ્નમાં અને લારી ગલ્લા થી લઈને દુકાનો પર ભૂખ લાગી હોય તો મિત્રો સાથે બેસી જાય, બાકી કોમનમેન વ્યક્તિતરીકેની છાપ છે, ગમેતેટલા રીચ જોવા છતાં માનવતા અને નાણાંનું જરાય અભિમાન નહીં, ઘરવાળા પણ બુમો પાડે કે ફરવા લઈ જાઓ, બહારનું ખાવાનું બંધ કરો, ટિકિન મોકલાવી દઉં, ત્યારે ટિકિન આવી જાય, ઘરેથી તો પણ ટિફિન ઘણીવાર સાંજ સુધી પડ્યું રહે, ટાઈમ ન મળવાના કારણે ઘણીવાર તો ઘરના હોમ મિનિસ્ટર પણ બગડે, ત્યારે પોતે કહે કે પીએમ પોતે ૨૦ કલાક કામ કરે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૦ કલાક કામ કરે છે, રાજ્યના મુખ્યમંત્રી પણ ૨૦ કલાક દોડે છે, ગૃહમંત્રી પણ અડધી રાત્રે હોન ઉપાડે, ત્યારે હું પ્રજાનો સેવક છું. મારે ૧૮ થી ૨૦ ક્લાક ફાળવવા જ પડે બાકી આ સીટો જે માણસામાં આવી અનેjcb કર્યું, તે ધારાસભ્ય જે. એસ પટેલ, જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ, માણસા કાર્યકરોને આભારી છે, બાકી ૨૪ કલાક સુતા નથી, બાકી આંખોમાં થાક અને ધરના રોટલા યાદ આવી ગયા છે, પણ કરે શું? ત્યારે ગમે ત્યાં જમવા અને ચા ની ચૂસકી મારવા બેસી જાય, એવા માણસાના JS…..