લાડુડીના નાણાં, જલારામ મંદિરમાં સો વષર્ના દાતા કોઈ દાનપેટી નહીં, અજ્ઞાની પકલો માફી માંગે, વિરપુર ભક્તોમાં ભારે આક્રોશ

Spread the love

ગુજરાતમાં સૌપ્રથમ જલારામ મંદિર જ્યાં દાન પેટીમાં પૈસો નહીં નાખવા માટે સિક્યુરિટી : પુરુષોત્તમ રૂપાલા

 

વીરપુર

વીરપુર ગુજરાતનું જલારામ મંદિર એટલે વીરપુર ત્યારે રાજ્યમાં કોઈ એવું મંદિર નથી જ્યાં પેટી ના હોય પણ જલારામ વીરપુર નું મંદિર ખાતે આજે પણ દાનપેટી નથી ત્યારે અન્ય જગ્યાએ લાડુડીના પણ નાણાઓ લેતી સંસ્થાઓ સામ સામે રાહ થઈ ગયા છે, ત્યારે સ્વામી નારાયણ સંપ્રદાયના એક અજ્ઞાની એવા પકલા મહારાજે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરતા ગુજરાતમાં આના પડદા પડયા છે, ત્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પણ આ સ્વામીની બેફામ વાણી સામે પ્રહાર કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં આ એક તીર્થસ્થાન છે, જયાં વષોથી ખીચડી કઢી જમાડે છે, અહીંયા દાન લેવાતું નથી બધું જલારામ ભરોસે અને તેમના ભક્તો દ્વારા દાન આવે છે, ત્યારે સ્વામીની ટીપ્પણી બાદ ઉગ્ર વિવાદો શરૂ થયા છે, ત્યારે દર ૬ મહિને
એક આવા પકલા જેવા પોપટિયાઓ ભડકો કરતા હોય છે, પણ બાકી શ્રદ્ધા જ્યાં છે ત્યાં જ રહેવાની છે, ત્યારે વીરપુરના ધામમાં કહેવાય છે કે જેટલો રોટલા નો ટુકડો એટલો જલારામ બાપા ઢુકડો તેમ આ કહેવત એમ નથી પડી, છપ્પનીયો કાળ હોય કે ગમે તેવી સ્થિતિમાં કોઈ અહીંથી ભૂખ્યો ગયો નથી, ૧૦૦ વર્ષ થી વધારે દાન નહીં પણ ધાન લોકો અગાઉથી જમા માટે આજીજી કરી રહ્યા છે, ત્યારે પકલા જેવા સ્વામી દ્વારા કરેલ ટિપ્પણીથી સમાજ નહીં પણ જલારામ બાપાના ભક્તોમાં પણ ભારે ઉહાપોહ સર્જાયો છે.

 

 

જલારામ મંદિર વીરપુર ખાતે ભારે ઉહાપોહ, રામ પ્રકાશ (ઉર્ફે પકલો) માફી માંગે અને અહીંયા મંદિરે આવીને માફી માંગે તેવું રઘુ વંશી સમાજ દ્વારા માંગ, જલારામ બાપાના ગુરુ ભોજલરામ (ફતેપુર) પાસે અમરેલી, ઇષ્ટદેવ રામ છે, રામ-લક્ષ્મણ-જાનકી જય હનુમાનજી ની આજે પણ મૂર્તિ છે લોકવાયકા પ્રમાણે રામ અહીંયા પધાર્યા હતા : ભરત ગઢીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *