કોઈને હપ્તા થી મેમ્બર થવું હોય તે સગવડ પણ કરવાનું નક્કી પણ તેમાં જુનો રેટ ૯.૦૦ લાખ હતો જે વધારીને ૧૨.૫૦ લાખ
…
રાજપથ ક્લબ ના પ્રેસિડન્ટ જગદીશચંદ્ર પટેલે કહ્યું કે આજ તારીખ ૧૨/૦૩/૨૦૨૫, બુધવારના રોજ રાજપથ ક્લબ લિમિટેડ ની છઠ્ઠી બોર્ડ મીટીગં મા રાજપથ ક્લબ રિસોર્ટ ( નવી ક્લબ ) ની મેમ્બરશીપ ની ફી વધારવા અંગે ચર્ચા કરતા સર્વાનુમતે ભાવ વધાર્રાનો નક્કી કર્યો છે જુનો રેટ ૮.૨૫ લાખ હતો જેનો નવો રેટ ૧૧.૫૦ લાખ કર્યો એટલે કે ૩.૨૫ લાખ સવા લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તથા કોઈને હપ્તા થી મેમ્બર થવું હોય તે સગવડ પણ કરવાનું નક્કી થયું છે હપ્તાથી મેમ્બર ના જુનો રેટ ૯.૦૦ લાખ હતો જે વધારીને ૧૨.૫૦ લાખ કર્યો છે . જીએસટી અલગ લેવામાં આવશે .આ ભાવ વધારો તારીખ ૦૧/૦૪/૨૦૨૫ થી કરવામાં આવશે.