આપણી સૌની રાષ્ટ્રની સંપત્તિને નુકસાન કારનારા ત ભોગઠી
ગાંધીનગર
GJ-18 ખાતે આવેલી ગિફ્ટ સિટી એ ગુજરાતનું મોંઘું ઘરેણું બન્યું છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ થી લઈને અનેક નેતાઓ ગિફટ સિટી વધુ ઝડપથી કાર્યશીલ બને તે માટે સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે. આના કારણે હજારો યુવાનોને નોકરીની તકો ખૂલી છે ત્યારે જે લોકોએ આ ગિફટ સિટી બનાવવા રાત દિવસ મહેનત કરી છે, તેમના નામની તકતીઓ હાલ ગાયબ થઈને ધૂસાઈ ગઈ છે, ત્યારે ગિફ્ટ સિટી પાસે બનાવેલ સિગ્નેચર બ્રિજ ઉપર તો ગાળો લખીને અનેક લવરીયાઓએ ચિત્રામણ કરી દીધું છે, ત્યારે ગુજરાત માટે નોકરીઓની ઉપલબ્ધિ બને અને ગુજરાતનું ઘરેલું ઉપર ટીકણખોરોએ સળી કરી છે, બાકી એકવાર પધારો ગિફ્ટ સિટી જે સાંધાઈ જેવું લાગે ત્યારે હાલ તો તંત્રએ હવે કેમેરા મૂકીને આવા તત્વોને ઠંઠોરવા જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે, વધુમાં સિક્યુરિટી પણ હસ્તે ઉદઘાટન કરીને ખુલ્લું મૂકવામાં હવે ધ્યાન આપતી નથી, સિગ્નેચર બ્રિજ ની દીવાલો ઉપર ચિત્રામણ અને તક્તીઓ જે મહાનુભાવોના આવેલ તે તક્તિઓ પણ દેખાતી નથી ત્યારે આ મુદ્દો ગંભીર ગણી શકાય
કુછ તો દિન ગુજારો ગિફ્ટસિટી મેં તંત્ર દ્વારા અહીંયા કડક સિક્યુરિટી મુકવાની જરૂર હોવાનું લોકો કહી રહ્યા છે, સિગ્નેચર બ્રિજ લવરીયા પોઇન્ટ તરીકે પ્રચલિત બન્યો, લવરીયાઓએ પોતાના નામો પણ દીવાલો ઉપર ચિતરી દીધા,