મે જો એમ પૂછવામાં આવે કે દેશનું સૌથી અમીર રાજ્ય કયું છે તો કદાચ ભાગ્યે જાણતા હશે લોકો. પરંતુ તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર દેશનું સૌથી અમીર રાજ્ય છે. જે દેશની જીડીપીમાં સૌથી મોટું યોગદાન આપે છે. પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) ના એક વર્કિંગ પેપર મુજબ વર્ષ 2023-24માં રાષ્ટ્રીય જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો 13.3 ટકા હતો.