ગુજરાતમાં ભાજપ દ્વારા પ્રમુખપદને લઈને તારીખ પે તારીખ પડી રહી હતી, ત્યારે જીજે 18 નું કોકડું પણ શહેર પ્રમુખનું ગૂંચવાયું હતું, ત્યારે હવે 12 કલાક બાદ આનો નિર્ણય આવી જશે, હવે ફક્ત 12 કલાક બાકી છે, ત્યારે રાતના ઉજાગરા પણ વધી જશે, અનેક મુગેરી લાલો શહેર પ્રમુખ બનવાના સપના જોઈ રહ્યા છે, ત્યારે સમીકરણ કઈ બાજુ જાય છે તે હવે કાચો ચિઠ્ઠો ખુલે પછી ખબર પડે, બાકી આજની કતલની રાત કહેવાય, કલ ફેસલા હો જાયેગા,