ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની સેન્સ ભાજપ અને કોંગ્રેસમાં પૂર્ણ થઇ ગઇ છે ત્યારે ઉમેદવારોની ચારણીમાં ચોરી ચોરી ને જે લિસ્ટ બનાવ્યું છે તેમાં 8થી 12ની પેનલો બનાવી દેવામાં આવી છે ત્યારે બીજા ખાનગી જેમણે બાયોડેટા પાછળથી મંગાવવામાં આવ્યો હોય તે હિટ લિસ્ટ માં છે પેટી ક્યારે ટિકિટ વાંચ્છુઓની સંખ્યા જોતા ટિકિટ જાહેર થયા બાદ ભડકો ન થાય તે માટે અત્યારથી જ ડેમેજ કંટ્રોલ કરવા કવાયત તેજ કરવા માટે આગામી ૩૧ માર્ચ નો પેન્ડિંગ પેન્ડિંગ લિસ્ટ જાહેર રાત્રે કરીને બીજા ઉમેદવારો જેમને ટિકિટ ન મળે તે પાર્ટીને નુકસાન ન કરે તે હેતુથી એકશન પ્લાન તૈયાર કરી દીધો છે.
ભાજપમાં 500થી વધારે અને ખાનગીમાં ૨૦ જેટલા નામાંકિત લોકોને ઉમેદવારી નોંધાવી છે અને કોંગ્રેસમાં પણ લિસ્ટ ભલે વધારે હોય પણ ખર્ચાળ ચૂંટણી સામે નામાંકિત ઉમેદવારોની ગોઠવણમાં છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને હજુ બીજું લિસ્ટ નામાંકિત લોકો નું બાકી હોવાનું સૂત્રો જણાવે છે ત્યારે ભાજપ કોંગ્રેસ મોટાભાગે 31 માર્ચ ના રોજ રાત્રે ટેલિફોનિક થી ફાઇનલ નામ ના ઉમેદવાર ને જાણ કરશે ત્યારે ભાજપ દ્વારા ૨૯ માર્ચના રોજ જે ૧૨ સભ્યોની યાદી બનાવી છે ચારણીમાં ચાળીને .તેમને તમામ કાગળો થી લઈને તૈયારી કરવા સૂચના 29 માર્ચ સોમવાર ના રોજ આપી દે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે.