આમ આદમી પાર્ટી દ્વારા માસ્ક નહિ પહેરનારા નગરજનોને દંડ કરવામાં આવે છે ત્યારે એક હજારથી લઇને મોટો દંડ હાલ મંદીની પરિસ્થિતિમાં પ્રજા બેવડી મળી ગઈ છે હાલ મોંઘવારી ભરણપોષણ કરવાના પણ ફાંફા છે ત્યારે દંડ ભરવા રૂપિયા ના હોય જે આટલી રકમ વસૂલવામાં ન આવે અને સુરત મનપા દ્વારા જે વ્યક્તિ એ માસ્ક ન પહેર્યું હોય તેને માસ્ક પહેરવા આપી ને જાગૃતિ કેળવવાનો અભિયાન શરૂ કરવામાં આવે જે સુરત દ્વારા સુરતના મેયરશ્રી પ્રજાના હિત લક્ષી નિર્ણય લેવામાં આવેલ હોય તે નિર્ણય રાજકોટ મનપા પ્રજાના હિતમાં લેવા રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું