GJ-18 પ્લાસ્ટિક મુક્ત બનાવવા ચેરમેન મેદાને ઉતર્યા, કપડાની થેલીનો આગ્રહ
વેસ્ટમાંથી બેસ્ટ, રોજગારી આપવામાં ચેરમેન બન્યા શ્રેષ્ઠ, અંકિતની કીટ, બેરોજગારો માટે ફીટ

ગાંધીનગર
ગુજરાતનું કહેવાતું જીજે ૧૮ વિકાસશીલ બન્યું છે. ત્યારે ઘણીવાર શાકમાર્કેટમાં નાની દુકાનોમાં નાની મોટી વસ્તુ ઓ લેવા કોથળીઓનો બેફામ ઉપયોગ સામે ચેરમેન (સેનિટેશન સૂએ જ અને સ્ટ્રીટ લાઈટ સમિતિ) અંકિત બારોટ જીજે ૧૮ ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને સંપૂર્ણ પ્રતિબંધિત કરવા આહવાન કર્યું છે, ત્યારે બીજો મોટો પ્રશ્ન બેરોજગાર મહિલાઓને રોજગારી મળે તે ઉદેશથી માય ઘેલીની ઇવેન્ટ યોજાઈ રહી છે, આજે સેક્ટર ૨૧ ખાતે ઇવેન્ટ યોજાઈ હતી, જે ઇવેન્ટ અંતર્ગત વસાહતીઓ દ્વારા જુના કપડા આપી, સખીમંડળની બહેનો દ્વારા સ્થળ ઉપર કાપડની બેગ બનાવી આપવામાં આવે છે. તથા રહીશોને પ્લાસ્ટિક બેગ નહીં વાપરવા માટે સમજણ આપવામાં આવી હતી, જેનો લાભ મોટી સંખ્યામાં રહીશોઓ લઈ રહ્યા છે, ટીપી ૯ ગુડા ગાર્ડન ખાતે મુલાકાત ચેરમેને લીધી હતી, ત્યાં પણ રહીશો સાથે ચર્ચા કરી હતી, ડોક્ટર અંકિત બારોટ ચેરમેન તુટેલા ફાટેલા કપડાના ડોક્ટર દ્વારા પ્લાસ્ટિક મુક્ત બનાવવા જે અભિયાન ઉપાડ્યું તેમાં મોટી સફળતા શહેરોમાં મુકેલા સૌની દિવાલ જે મદદ માટે ત્યાં કપડા હવે લોકો નહીં મૂકીને થેલીઓ બનાવવા મહિલાઓએ ઢગલા કપડા કાઢયા હવે ઘરે ઘરે થેલીઓ વચ્ચે કાપડનું આ અભિયાન શાકાર થશે તો, પ્લાસ્ટિકની પેલી ડીલીટ, કપડાની સિલેક્ટ
અંકિત બારોટ બન્યા ફાટેલા તૂટેલા કપડાના ડોક્ટર,
ચેરમેનમાંથી માસ્ટર પણ આ અભિયાન શાકાર થશે,
તેનું કારણ શહેરમાં સૌની દીવાલ ખાલી ખમ થવા માંડી છે,
એટલે મહિલાઓ જુના કપડાં કાઢીને થેલીઓ બનાવી રહી છે,
અંકિત ને કર દિયા કમાલ, મહિલાઓમાં ચર્ચાની ધમાલ,