સામાજિક અને ધામિક પ્રસંગ ઉજવવા માટે મંડપ પંડાલો પર ચાજૅ વસુલ કરવાના મનધડત નિણૅયનો નાગરિકો દવારા સખત વિરોધ અને રોષ

Spread the love

 

ગાધીનઞર મહાનઞર પાલિકા દવારા સામાજિક અને ધામિક પ્રસંગ ઉજવવા માટે સરકારી ખુલ્લી જમીન પર બાધવામા આવતા મંડપ પંડાલો પર ચાજૅ વસુલ કરવાના મનધડત નિણૅયનો નાગરિકો દવારા સખત વિરોધ અને રોષ
રાજયના પાટનઞર ગાધીનઞરમા મોટાભાગે કમૅચારીઓ વેપારીઓ શ્રમજીવી વગૅ અને સામાન્ય દરેક વગૅનાન નાગરિકો વસવાટ કરેછે ગાધીનઞર શહેરમા નાગરિકો દવારા પ્રસંગોપાત નાના મોટા ધામિક સામાજીક પ્રસંગો ઉજવવામા આવેછે ત્યારે તેઓના રહેઠાણ આગળ અથવા કોમનચોકમા તેમજ સરકારી ખુલ્લી જગ્યાએ પોતાની અનુકુળતા પ્રમાણે ધામિક સામાજીક પ્રસંગો કાયૅક્રમો યોજવા નાના મોટા પંડાલ મંડપ બાધી પોતાની આથિક પરિસ્થિતી ને પહોચી વળવા ધર આગણે પ્રસંગો ઉજવવા તથા કાયૅક્રમો યોજવા નિ;શુલ્ક ઉપયોગ કરવામા આવેછે જે કોઈને નડતરરૂપ નથી ત્યારે મહાનઞરને કરોડો રૂપિયા સરકારમાથી ગ્રાન્ટ મળેછે તથા અન્ય આવકોનો સ્ત્રૌત ધણોછે નાગરિકો પાસે વાષિક મિલકત વેરો ટેક્ષ કરોડો રૂપિયા વસુલ કરવામા આવેછે પરંતુ શહેરના નાગરિકોની સુખ સુવિધાઓ સવલતો આપવામા તંત્ર ઉણુ ઉતરેલ છે અને નાગરિકો પરેશાન થાયછે ત્યારે મહાનઞર પાલિકા દવારા સામાન્ય નાગરિકોને અસરકરતા તખલધી દરખાસ્તો કરી નિણૅયો લેવામા આવેછે જે અન્યાય કતૉ છે જેનો શહેરના નાગરિકો વતી આ સંસ્થા દવારા સખત વિરોધ નોધાવવામા આવેછે આ બાબતે ટુક સમયમા ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી તથા મહાનઞર પાલિકાના મેયરશ્રી કમિશનરશ્રીને એક આવેદન પત્ર આપવામા આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *