નવવિકસિત ગાધીનઞરના અને મહાનઞર વિસ્તારમા સમાવૈશ 18 ગ્રામય વિસ્તારના પ્રતિનિધીઓની વિશાળ સંખ્યામા જાહેર બેઠક મળી

Spread the love

 

ગાધીનઞર શહેર વસાહત મહાસંધના પ્રમુખ કેશરીસિહ બિહોલાના અધ્યક્ષ પદે સેકટર પ ખાતે સંસ્થાના હોદેદારો કારોબારી સભયો તથા શહેરના 1થી 30 સેકટરોના સ્થાનિક વસાહત મંડળોના પ્રમુખ/મંત્રીશ્રીઓ નવવિકસિત ગાધીનઞરના સરગાસણ કુડાસણ ધોળાકુવા રાયસન કોબા રાદેસણ ઉજૉનઞર અને મહાનઞર વિસ્તારમા સમાવૈશ 18 ગ્રામય વિસ્તારના પ્રતિનિધીઓની વિશાળ સંખ્યામા જાહેર બેઠક મળી
સંસ્થાના પ્રમુખશ્રી કેશરીસિહ બિહોલાએ બેઠકમા ઉપસ્થિત સવૅ આગેવાનોનુ સ્વાગત કરી સંસ્થા દવારા થયેલ કામગીરી અને શહેરના પ્રશ્નો રોડ રસ્તા પાણી ગટર શહેરના સેકટરોમા આડેધડ ખોદકામ માટી પુરાણ સફાઈ સરકારી ખૂલ્લી જમીનના દબાણો વધતી ચોરીઓ લુટફાટ અસમાજિક તત્વોનો ત્રાસ વગેરે સમસ્યાઓની જાણકારી આપી સરકારમા ઉગ્ર રજુઆત કરવા સૌ ઉપસ્થિત પ્રતિનીધીઓને ખાત્રી આપી
શહેરના દરેક પ્રતિનીધીઓએ પોતાના વિસ્તારની સમસ્યાઓ રજુ કરી અને સરકાર તથા મહાનઞર પાલિકા દવારા વસાહતીઓ પાસેથી દર વષૅ કરોડો રુપીયા મિલ્કતવેરો સફાઈ વેરો વસૂલવામા આવેછે તથા સરકાર અને અબૅન મિશનની કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવવામા આવેછે જૈનો દુર ઉપયોગ કરી મનફાવે તેમ લખલુટ ખચૉ કરવામા આવેછે પરંતુ શહૈરના વિકાસ અને નાગરિકોની સુખસુવિધાઓ આપવામા આવતી નથી તેવો ઉગ્ર સુર રોષ સાથે બેઠકમા ઉપસ્થિત વસાહતી આગેવાનો દવારા ઠાલવ્યો હતો
સદરહુ બેઠકમા આગામી બીજી ઓગસ્ટ ગાધીનઞર સ્થાપના દિવસની ઉજવણી કરવા નિણૅય લેવામા આવ્યો હતો અને સંસ્થાના સંગઠનને મજબુત કરવા શહેરના દરેક સેકટરોના પ્રતિનિધીઓ અને મહાનઞરમા સમાવેશ ટીપી વિસ્તાર ગ્રામય વિસ્તારના આગેવાનો સભયોને જોડાવા માટે નકકી કરવામા આવ્યુ
આ બેઠકની ચચૉમા સંસ્થાના પદાધીકારીઓ પ્રદિપસિહ બિહોલા ધીરુભાઈ ચારણ મહેન્દૃભાઈ પરમાર સી કે સોની જામસિહ ઝાલા વિઠલભાઈ પરમાર જસુભાઈ પટેલ જીતુભાઈ આહિર શ્રીકાન્ત ત્રિવેદી જે કે પરમાર શીરીશ મોદી કાન્તીલાલ પ્રજાપતી સમરથદાન ગઢવી જશવંતસિહ રાઠોડ બાબુભાઈ પરમાર અમરતભાઈ પટેલ પ્રવિણસિહ સિસોદીયા ગૌતમભાઈ પુરાણી ઓમપ્રકાશ પંચાલ વગેરે મોટી સંખ્યામા જોડાઈ ભાગ લીધો હતો
અંતમા સંસ્થાના મહામંત્રી ધીરુભાઈ ચારણે આભાર વિધી કરી ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *