
કાકા સહ પરિવાર સાથે હાલ ગુજરાતની યાત્રાએ છે, હમણાં સોમનાથ મંદિરે પોતે જળ ચઢાવતા જોયા હતા, ત્યારે કાકા ભલે કોડા છાપ કહેવાય પણ તેમની પાસે જે કૂનેહપૂર્વક આયોજન પબ્લિકને જવાભ કઈ રીતે આપવો પબ્લિકને જકડી રાખવી અનેક તરકીબો આ ગુરુજી પાસે છે, પોતે ડેપ્યુટી મુખ્યમંત્રી હતા, ત્યારે સૌથી વધારે લોક-ચાહના અને સૌથી વધારે મુલાકાતઓની રેકોર્ડ ભીડ હોય તો આ ભાથીજીને ત્યાં હતી, મુખ્યમંત્રીની હાજરી ન હોય તો તેમને ત્યાં પણ જમી લો જોવા મળે ૨૦ થી ૨૨ કલાક આટલી ઉંમરે પણ કામ કરતા હતા બોલવામાં ભલે ખખડાવી નાખે પણ ક્યારેય કોઈનું અહીત ના કરે ત્યારે જ હજુ કાકા દોડી રહ્યા છે, પાટીદાર સમાજ અને ઉત્તર ગુજરાતના કિંગ મેકર પણ કહી શકાય આ બધું કરેલા કામો અને સેવાના કારણે પ્રભુ તથા ભોલે ના આશીર્વાદ મળ્યા હોય બાકી કોરોનાની મહામારી થી લઈને અનામત આંદોલન વખતે સરકાર ટન ટના ટન ટન ચલાવી કોરોનાની મા મારી મા જે કામ કર્યું તે સરાહનીય અન્ય કહી શકાય, ત્યારે સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર જેમના ડાયરામાં પબ્લિકના થપ્પા લાગી જાય એવા માયાભાઈ આહીરના વતન બોરડી તાલુકો મહુવા ખાતે કાકા પરિવાર સાથે પહોંચી ગયા હતા. ત્યારે અહીંયા માયાભાઈ એક મહિનો મૌન વ્રત રાખે છે, અને અનુષ્ઠાન કરે છે, ત્યારે કાકા ના પગલાં પણ ત્યાં પડતા ધન્યતા અનુભવી હતી કાકા ને જોવા બોરડી ગામ ખાતે માનવ મહેરામણ ઉમટીયું હતું કાકાએ કામ એટલા ભધા કર્યા છે, કે સિક્કો પણ આજે ગામડા તાલુકા જિલ્લામાં તેમનો ચાલે છે. કાકાને નિર્ધાર્યું આયુષ્ય વધે અને કાકા હજુ રાજકારણમાં દોડતા રહે બાકી દરેક સમસ્યાઓનું સમાધાન અને ગમે તેવો જટિલ સમસ્યા સળગતી આવી હોય તો આ વડીલ પાસે કુનેહપૂર્વક ઠારવાની યુક્તિ અને આવડત મોટી છે, ગમે તેવી ગુંચ હોય તે કાઢી આપે,