
દેશી એટલે આપણા જીતુભાઈ દેશી રકાબીમાં ચા પીતા જોવા મળે, ઘણીવાર ખેતીમાં હળ ચલાવતા ધણીવાર ટ્રેક્ટર પણ ચલાવે પણ બધા જોડે ફાવી જાય, પ્રદેશ પ્રમુખ પદ મંત્રી પદ આ બધું પચાવી જાણ્યું છે, ત્યારે દરેક ગામમાં જઈને પ્રજા ના પ્રશ્નોને વાંચા આપતા હોય છે, નાનામાં નાનો માણસનું આમંત્રણ હોય તો ભાથી દોડી જાય ત્યારે રકાબીમાં ચા પીતા હોય ત્યારે આપણા વડવાઓ યાદ આવી જાય આજની કૈશન કપમાં પીવાની પણ ભાઈ એકવાર રકાબીમાં પી જુઓ ચકાચક, તેમ ભલે ચમચીથી જમતા હોય પણ ચોળીને ખાવાની અને તે પણ હાથથી તે મજા અલગ જ છે, જેનો ટેસ્ટ પણ અલગ આવશે ચુલાના રોટલા અને દેશી ખાનારા આપણા સૌના જીતુભાઈ… ચાય પે ચર્ચા, થોડા સા ખર્ચા, લાવો પ્રશ્નો કા પરચા..