અમદાવાદ
ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું કે
ભારતની અંડર19 ટીમમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે
વેદાંત ત્રિવેદી, ખિલન પટેલ અને હેનિલ પટેલની પસંદગી થવા બદલ ગુજરાત ક્રિકેટ એસોસિએશન ગર્વથી અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે.જુનિયર પસંદગી સમિતિએ સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ માટે ભારતની અંડર19 ટીમની પસંદગી કરી છે.
ભારતની અંડર19 ટીમ ઓસ્ટ્રેલિયાની અંડર19 ટીમ સામે ત્રણ વન-ડે મેચ અને બે મલ્ટી-ડે મેચ રમશે.
ભારતની અંડર19 ટીમ:
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા (વીસી), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વીસી), હરવંશ સિંહ (વીસી), આર એસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, નમન પુષ્પક, હેનિલ પટેલ, ડી દીપેશ, કિશન કુમાર, અનમોલજીત સિંહ, ખિલન પટેલ, ઉદ્ધવ મોહન, અમન ચૌહાણ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: યુધાજીત ગુહા, લક્ષ્મણ, બી.કે. કિશોર, અલંકૃત રાપોલ અને અર્ણવ બુગ્ગા.
ભારતનો પુરુષોનો ઓસ્ટ્રેલિયાનો અંડર19 પ્રવાસ
ક્રમાંક તારીખથી મેચ સ્થળ
૧ રવિ ૨૧-સપ્ટેમ્બર એક દિવસ ૧ ઉત્તર
૨ બુધ ૨૪-સપ્ટેમ્બર એક દિવસ ૨ ઉત્તર
૩ શુક્ર ૨૬-સપ્ટેમ્બર એક દિવસ ૩ ઉત્તર
૪ મંગળ ૩૦-સપ્ટેમ્બર શુક્ર ૩-ઓક્ટોબર મલ્ટી ડે-૧ ઉત્તર
૫ મંગળ ૦૭-ઓક્ટોબર શુક્ર ૧૦-ઓક્ટોબર મલ્ટી ડે-૧ મેકે


