અમદાવાદ
ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું કે આગામી દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ 2025-26 માટે પશ્ચિમ ઝોનની ટીમમાં આર્ય દેસાઈ, મનન હિંગરાગિયા, જયમીત પટેલ અને અરઝાન નાગવાસવાલાની પસંદગી થવા બદલ ગુજરાત ક્રિકેટ એસોસિયેશને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
પશ્ચિમ ઝોનની ટીમ:
-1. શાર્દુલ ઠાકુર (C)2. યશસ્વી જયસ્વાલ 3. આર્ય દેસાઈ (GCA)4. હાર્વિક દેસાઈ (WK)5. શ્રેયસ ઐયર 6. સરફરાઝ ખાન 7. રૂતુરાજ ગાયકવાડ8. જયમીત પટેલ(GCA)9. મનન હિંગરાજિયા(GCA)10. સૌરભ નવલે (WK)11. શમ્સ મુલાણી12. તનુષ કોટિયન13. ધર્મેન્દ્ર જાડેજા14. તુષાર દેશપાંડે15. અરઝાન નાગવાસવાલા (GCA)
સ્ટેન્ડ બાય:
-1. મહેશ પીઠીયા2. શિવાલિક શમા3. મુકેશ ચૌધરી૪. સિદ્ધાર્થ દેસાઈ (જીસીએ)૫. ચિંતન ગજા (જીસીએ)૬. મુશીર ખાન ૭. ઉર્વિલ પટેલ (જીસીએ).


