પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ હવે બંધ થવાના કગાર પર છે. 2023માં સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને સાબરમતી રિવર ફ્રન્ટ પર રિવર ક્રુઝ શરૂ કરી હતી. જે અક્ષર રિવર ક્રુઝ કંપનીને ચલાવવામાં આપી છે.
જેને કારણે અમને 3.50 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અન્ય ડ્રીમ પ્રોજેક્ટસ જેવા કે, ઝીપલાઇન, સી-પ્લેન, હેલિકોપ્ટર જોય રાઇડ બંધ થઇ ચૂક્યા છે.સરકાર પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે બંધ કરવાની નોબત ઉભી થાય છે
.