ભણેલા, ગણેલા, ડિગ્રી ધારકો, મોટા હોદ્દા ઉપર હોવા છતાં મા બાપની સંભાળ ના રાખે તો ડિગ્રીને તોપખાનામાં મૂકો : રમીલાબેન
સરખી રીતે નહીં રાખો, તો સંઘવીને ફરિયાદ કરીશ, સિનિયર સિટીઝનોના તારણહાર ગૃહ રાજ્યમંત્રીનો દબદબો, સિનિયરો સુધી પહોંચ્યો
આજે ઘરડા ઘરમાં લોકો જે રહે છે તે ગરીબો શ્રમજીવીના મા-બાપ નથી, ભણેલા, ગણેલા, ડિગ્રીધારકો અને ઉચ્ચ અધિકારીઓના મા-બાપ ઘરડા ઘરમાં રહે છે, મા-બાપને રાખી ન શકતા હોય, તો ડિગ્રી અને સંસ્કારને ચૂલામાં નાખવાના, સંઘવી અમારો રીયલ સિનિયરો માટે દીકરો કહેવાય અનેક ઘરડાઓ દુઃખી છે, ત્યારે “ડૂબને વાલે કો તીન કે કા સહારા” હોય તેમ સંઘવીનું ભાષણથી અનેક સિનિયરોમાં ચર્ચા અને બોલબાલા વધી છે, વ્યવસ્થિત નહીં રાખો તો ગૃહ રાજ્યમંત્રી અમારો છે, તેવું છાતી ફુલાવીને ર્માડી ઊંચા આવાજે બોલી રહ્યા છે,



ગાંધીનગર
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દોઢ મહિના પહેલા સુરત ખાતે સિનિયર સિટીઝનોના એક કાર્યક્રમમાં ગયા હતા અને સિનિયર સિટીઝનો સંદર્ભે ખૂબ જ બોલ્યા હતા, જે વિસ્તારમાં નાનો હતો, ત્યારથી ચાલતા શીખ્યો, હું જે બન્યો તમારા આશીર્વાદથી છે. કડકમાં કડક નિર્ણયો લેવા હોય તો આર્શીવાદ સિનિયરોના કામ કરી રહ્યા છે, ત્યારે રાંધેજાના રહેવાસી એવા રમીલાબેન ત્રિવેદી દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ભાષણ ૨૦૦થી વધારે વખત સાંભળ્યું છે, ત્યારે પોતે સિનિયર સિટીઝનો ને કહે છે, કે કોઈપણ તકલીફ પડે તો સંઘવીને મળી લેવાનું, હવે તો પરમાં દીકરાને કહી દેજે કે -વ્યવસ્થિત નહીં રાખો તો સંઘવીને જઈને ફરિયાદ કરી દઈશ, ત્યારે માંડી સંઘવીના મોટા કેન હોય તેમ છોકરાને કહ્યું કે અહીંયા સંઘવી આવવાના છે મારે તેને જોવો છે મને લઈ જા. અનાયાસે માંડી મોડા પડવા અને ભીડ વધારે હોવાથી સંઘવીને ન મળી શકતા પોતે નિસાસો નાખીને દીકરાને કહેવા લાગ્યા કે તે મોડું કર્યું પછી કહે કંઈ વાંધો નહીં ત્યારે ફોટાને વાલ કરીને માંડી આશીર્વાદ આપી રહ્યા છે,
રાજ્યમાં સિનિયર સિટીઝનોના જે કાર્યક્રમ સુરત ખાતે હતો તેનો વિડીયો ખુબ જ ફરી રહ્યો છે, બાકી હાલ સિનિયર સિટીઝનો એવા આપણા ઘરડાઓને પગ અને જીભ બંને મજબૂતાઈથી આવી ગઈ છે. માંડી પોતે કહી રહ્યા છે કે મેં મારા દીકરાને કહી દીધું કે વ્યવસ્થિત નહીં રાખો તો હું સચિવાલય સંધવીની ઓફીસ ગોતીને ફરિયાદ કરી દઈશ, બાકી વરઘોડાવાળા મંત્રી તરીકેનું ઉપનામ આપનારા આ માડી છે, ત્યારે હરસંઘવી પોતે સેક્ટર-૨૧ ખાતેના મહારાષ્ટ્ર ભવન ખાતે તેમનો કાર્યક્રમ હતો, પણ માડી મોડા પડતા અને ભીડમાં ન મળી શકાતા. માંડીએ નિશાશો નાખ્યો હતો, ત્યારે કાંઈ નહીં સંધવીના પોસ્ટરને તો આશીર્વાદ આપી શકાય ને માડી આશીર્વાદ આપતા નજરે પડી રહ્યા છે.