ગુજરાતમાં મારૂતિ સુઝુકીના પ્લાન્ટની એરિયલ તસવીર સામે આવી

Spread the love

 

ગુજરાતના બેચરાજી હાંસલપુરમાં આવેલ મારૂતિ સુઝુકીના સ્ટોક યાર્ડની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી લેવામાં આવી છે. તેઓ ગઈકાલે મારૂતિ સુઝુકીના પ્લાન્ટ પર પહોંચ્યા હતા અને ઈ-વિટારાનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્લાન્ટ વર્ષે 7.50 લાખ ગાડીઓનું ઉત્પાદન કરે છે. અને તસ્વીરમાં માત્ર 2-3 ટકા ગાડીઓ દ્રશ્યમાન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *