




આજે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ દ્વારા ચાર્જ સંભાળ્યો હતો, ત્યારે અમદાવાદથી લઈને કોબા સુધી રેલી અને શુભેચ્છકોની લાઈનો તથા કમલમ કોબા ખાતે શપથ સમારોહમાં અનેક જે લેંઘા જબ્બા પહેરીને નેતાઓ થની બનીને આવ્યા હતા, ત્યારે લોકોના પર્સ અને મોબાઈલ તરફંડી થઈ ગયા હતા, ભીડમાં પોકેટ મારો એ સામે દિવાળી સુધારવા આજે મોટી ભીડમાં અને રેલીમાં ઘૂસીને હાથફેરો કરી લીધો હતો, ત્યારે શપથવિધિ કમલમ ખાતે યોજાઇ ત્યારે અનેક ધારાસભ્ય ને જગ્યા પણ ન મળી હતી,