લુંટના ગુનામાં બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને નરોડા ગેલેક્ષી સિનેમા પાસે આવેલ ચા ની કિટલી આગળથી પકડી પાડતી નરોડા પોલીસ

Spread the love

અમદાવાદ

મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પો.કમીશ્નરશ્રી સેક્ટર-ર સાહેબ તથા ના.પો.કમીશનરશ્રી ઝોન-૪ તથા મ.પો.કમીશનરશ્રી “જી” ડીવીઝન નાઓએ મિલકત સબંધી ગુના શોધી કાઢવા સારૂ તેમજ મિલકત સબંધી ગુના બનતા અટકાવવા સારૂ સખતમાં સખત પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ હોઇ જે અનુસંધાને સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી.ગોહીલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ.કોટડીયા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વી.આર.ચૌધરી નાઓ સર્વેલન્સના માણસો સાથે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.પો.કો.વિશાલભાઈ દિલીપભાઈ તથા અ.પો.કો.લાલુભાઈ રમણભાઈ નાઓએ બાતમી હક્કિત મળેલ કે “નરોડા પો.સ્ટે.પાર્ટ-એ- ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૫૨૩૧૩૫0/2023 ઈ.પી.કો.કલમ ३२३,३७४, ૩૭૯(એ) (૩),૨૯૪(ખ),૫૦૬(૨) મુજબના ગુનાના કામના વોન્ટેડ આરોપી નામે રાકેશભાઈ કોદરભાઈ પટેલ નાઓ જેણે શરીરે વાદળી કલરની ટીશર્ટ તથા વાદળી કલરનું પેન્ટ પહેરેલ છે તે ઈસમ નરોડા ગેલેક્ષી સિનેમા પાસે આવેલ ચા ની કિટલી આગળ ઉભો રહેલ છે.” જે બાતમી હક્કિત આધારે આરોપીને પકડી ગુના સંબધે પુછપરછ કરતા ગુનો કરેલ હોવાની કબુલાત કરતા હોઈ તેને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીનુ નામ – રાકેશભાઈ સ/ઓ કોદરભાઈ જાતે પટેલ ઉ.વ ૪૩ ધંધો ખેતીકામ્ હાલ રહે મ.નં ડી/૩૦૧ સિધ્ધેશ્વર હિલસ્ટોન એસ.એસ.વી-૩ સ્કુલની સામે વાઘોડીયા રોડ બાપોદગામ વડોદરા રહે ગામ-જાબુંડી નિચલીફળી તા-હિંમતનગર

જી-સાબરકાંઠા

શોધી કાઢેલ ગુનો- નરોડા પો.સ્ટે.પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૫૨૩૧૩૫0/૨૦૨૩ ઈ.પી.કો.કલમ ૩૨૩,૩૯૪, ૩૭૯(એ)(3),૨૯૪(ખ),૫૦૬(૨) મુજબ

આરોપી વિરુધ્ધના ગુના-

(૧) ગાંભોઈ પો…સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૯૦૧૪૨૦૦૨૭૬/૨૦૨૦ ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦ મુજબ

(૨) હિંમતનગર બી ડિવીઝન પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૯૦૫૬૨૦૦૩૮૭/૨૦૨૦ ઈ.પી.કો.કલમ ૩૮૮,૩૮૯,૫૦૪,૫૦૬(૨), ૧૨૦(બી) આઈ.ટી.એકટ ૬૬(સી),૬૬(બી) મુજબ

(3) વાઘોડીયા પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૭૦૫૭૨૩૧૦૦૩/૨૦૨૩ ઈ.પી.કો.કલમ ૧૭૦,૩૨૩,૩૮૪,૩૮૮, ૩૮૯,૧૨૦(બી) મુજબ

(૪) ગાંભોઈ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૯૦૧૪૨૩૦૨૪૨/૨૦૨૩ ઈ.પી.કો.કલમ ૩૦૬,૫૦૪,૧૧૪ મુજબ

(૫) વટવા પૉ.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૮૨૫૦૬૭૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૨૦૪,૩૦૮,૩૧૬,૩૫૧, ૬૧(૨)(એ) મુજબ

બાતમી હકિકત આપનાર- અ.પો.કો. વિશાલભાઈ દિલીપભાઈ તથા અ.પો.કો. લાલુભાઈ રમણભાઈ

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી –

પો.સબ.ઇન્સ વી.આર.ચૌધરી તથા અ.હે.કો.મહેશભાઇ લાભુભાઇ તથા અ.પો.કો.દિલીપભાઇ ભરતભાઇ તથા અ.પો.કો.વિશાલભાઈ દિલીપભાઈ તથા અ.પો.કો.લાલુભાઈ રમણભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *