અમદાવાદ
મે.પોલીસ કમીશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૨ સા. તથા મે.ના.પો.કમિ.શ્રી ઝોન-૫ ડો.જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ તથા મ.પો.કમિ. શ્રી “આઈ” ડિવીઝન અમદાવાદ શહેર નાઓએ મિલ્કત સંબધી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય, જે નિકોલ પોલીસ ઇન્સપેકટર શ્રી વી.એસ.વાઘેલા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી.ઝોન-૦૫ ના પો.સ.ઇ.એસ.કે. પટેલ તથા પો.સ.ઇ.કે.કે.જાડેજા તથા નિકોલ સર્વેલન્સ પો.સબ.ઇન્સ.આર.એમ.કુશવાહા નાઓ તા.૦૧/૧૦/૨૦૨૫ ના રોજ સ્ટાફના માણસો સાથે નિકોલ પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમા હતા દરમ્યાન પો.કોન્સ.ધનશ્યામભાઇ કાથડભાઇ બનં.૭૫૮૮ તથા પો.કો.ગિરીરાજસિંહ ઘેલુભા બનં.૫૭૪૧ તથા પો.કો.હરપાલસિંહ મહિપતસિંહ બનં.૪૭૫૯ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે નિકોલ સદગુરુ ગાર્ડનની અંદર થી આરોપીઓ (૧) પ્રકાશકુમાર સન/ઓફ પ્રભુ જાતે.ચૌધરી ઉવ.૨૧ ધંધો.મજુરી રહે. ગામ મહારાજપુર નયા ટોલા કલ્યાણી તા.તેલજારી જી.સાહેબગંજ ઝારખંડ તથા (૨) નિરંજનકુમાર સન/ઓફ લક્ષ્મણ જાતે.ચૌધરી ઉવ.૨૫ રહે.ગામ મહારાજપુર નયા ટોલા કલ્યાણી તા.તેલજારી જી.સાહેબગંજ ઝારખંડ તથા (૩) રોનુકુમાર સન/ઓફ શ્રીરામ જાતે.નોનીયા ઉવ.૨૧ ધંધો.મજુરી રહે. ગામ મહારાજપુર નયા ટોલા કલ્યાણી તા.તેલજારી જી.સાહેબગંજ ઝારખંડ નાઓને પકડી આરોપીઓના કબ્જામાંથી અલગ અલગ કંપનીના કુલ્લે મોબાઇલ ફોન નંગ.૦૯ જે તમામની કુલ્લે કિરુ.૧,૧૫,૦૦૦/-ની ગણી શકાય તે મતાના મુદ્દામાલ સાથે તા.૦૧/૧૦/૨૦૨૫ ના કલાક.૧૭/૦૦ BNSS કલમ: 35(1) (E) મુજબ પકડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.તા.૦૧/૧૦/૨૦૨૫
શોધાયેલ ગુનાઓ:-
(૧) વસ્ત્રાપુર પો.સ્ટે.પાર્ટ-એ-૧૧૧૯૧૦૨૦૨૫૦૪૬૭/૨૦૨૫ બીએનએસ.કલમ.૩૦૩(૨) મુજબ.
(૨) રામોલ E-FIR નંબર-૨૦૨૫૧૦૦૧૭૪૮૫૮૬/૨૫
કામગીરી કરનાર માણસો:-
(૧) પો.સ.ઇ.એસ.કે.પટેલ એલ.સી.બી.ઝોન-૦૫
(૨) પો.સ.ઇ.કે.કે.જાડેજા
(૩) પો.કોન્સ.ધનશ્યામભાઇ કાથડભાઇ બનં.૭૫૮૮
(૪) પો.કો.ગિરીરાજસિંહ ઘેલુભા બનં.૫૭૪૧
(૫) પો.કો.હિતેશભાઇ નાગજીભાઇ બનં.૮૨૨૮
(૧) પો.સ.ઇ.આર.એમ.કુશવાહા નિકોલ પોલીસ સ્ટેશન
(૨) હે.કો.રઘુભાઇ જગશીભાઇ બનં.૪૧૫૭
(૩) હે.કો.જગદીશકુમાર ગણેશભાઇ બનં.૫૬૩૬
(૪) પો.કો.હરપાલસિંહ મહિપતસિંહ બનં.૪૭૫૯
(૫) પો.કો.વનરાજભાઇ ભરતભાઇ બનં.૧૧૯૬૭
(૬) પો.કો.રાજુભાઇ અખુભાઇ બનં.૧૦૩૬૮
