દીકરાના દીકરા કોને વાલા ના હોય, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને દાદાથી લોકો સંબોધી રહ્યા છે, ત્યારે એકદમ કોમન મેન વ્યક્તિ તરીકે છાપ ધરાવે છે, મુખ્યમંત્રી બન્યા બાદ કામને કામ, દિલ્હીના દોડા અને રાજ્યના અનેક પ્રશ્નોને પ્રાધાન્ય આપવા દોડવું પડતું હોય છે, ત્યારે દીકરાના દીકરા સાથે પણ મસ્તી કરવાની અને તેને ખરીદી કરવા લઈ જવાની મજા કંઈક ઓર હોય છે, મૂડીનું વ્યાજ કોને વાલુ ના હોય, ત્યારે gj 18 શહેરમાં આજે દાદા પૌત્ર સાથે ખરીદી કરી હતી,

