અંબાજી, 24 ઓક્ટોબર (હિ.સ.) નવા વર્ષ બાદ આજે ત્રીજોદિવસે છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે આજે નવા વર્ષનાત્રીજા દિવસે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ માતાજીના આશીર્વાદ લેવા યાત્રાધામઅંબાજી સંતો મહન્તો સાથે પહોંચ્યા હતા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા સાસ્ત્રોક વિધિ પ્રમાણે મંદિરના વહીવટદાર દ્વારા તેમનું સ્વાગત કરવામાંઆવ્યું હતું અને ત્યાર બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણી માં અંબેનાદર્શનેપહોંચ્યા હતા જ્યાં માં અંબેના આશીર્વાદ મેળવી ગુજરાતસહીત દેશ સર્વો પરી અને વિશ્વ ગુરુ બને તેવી પ્રાર્થના કરી હતી અને પૂજારી એ પણતેમને માતાજીના કુમકુમ તિલક કરી ચૂંદડી અર્પણ કરી હતી સાથે તેમને ગણપતિજીના પણદર્શન કરી ધન્યતા અનુભવી હતી એટલુંજ નહિ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાંસર્જેલીતારાજી ને લઇ ભારે સવેંદના વ્યક્ત કરવા સાથે મોટી નિવેદન કર્યું હતું તેમને
જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપની સરકાર સૌંપ્રથમ વખતખેડૂતો માટે 2500 કરોડ સહાયની જાહેરાત કરી છેઅને જો વધારે જરૂર પડશે તો 5000 કરોડ કરતા વધારેની સહાયઆપવાની સરકારની તૈયારી છે આમ પણ કુદરત ની થપાટને કોઈ પહોંચી શક્યું નથી અને આવિસ્તારમાં પાણી ભરાવવાનો પ્રશ્ન બન્યો છે તેનો કાયમી નિકાલ થાય તેના માટે તાકીદનીબેઠકો બોલાવી ઠરાવો કરાવ્યા છે અને આ બનતા પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેવાપ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે આ સરકાર કોઈ ઉપકાર નથી કરી રહી પણ સરકાર પોતાને ફરજના ભાગ રૂપે ખેડૂત ફરી બેઠો થાય તેના માટેના સરકાર પોતાના પ્રયાસો હાથ ધર્યા છેઅને ખેડૂતના જીવન નો ફરી ઉદય થાય તેવા સધિયારો આપવાના પ્રયાસ સરકાર કાયમી કરવાહંમેશા ભાવ સાથે ખેડૂતોની સાથેઉભી છે અને પ્રશ્નના કાયમી નિકાલમાટે મુખ્યમંત્રી એ
તેમજ વિધાનસભા ના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન સાથે સૌ પ્રથમ વખત હાલ 2500 કરોડ રૂપિયા પાણીના નિકાલમાટે ની સહાય આપી છે ખેડૂતોને જે રવિ પાકનું નુકશાન થયું છે તેમને રાહત સાથે મદદકરીને ખેડૂત ફરી બેઠું થાય તેવી સવેંદના વ્યક્ત કરી હતી અને આ વિસ્તારમાં ફરીકુદરત આવી કોઈ તારાજી ન સર્જે તે માટે જીતુભાઇ વાઘાણી (કૃષિમંત્રી,ગુજરાતસરકાર એ પ્રાર્થનાકરીહતી અને ખેડૂતોને સૌપ્રથમ વખત 2500 કરોડની સહાય માટે જીતુ વાઘાણી (કૃષિ મંત્રી,ગુજરાતસરકાર)-ભારત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વગુરુ બને તે માટે નું નિવેદન આપ્યુંહતું