ગુજરાતમાં કોરોનાની મહામારીના લીધે દવાખાના, હોસ્પીટલો હાઉસફુલ તથા દરેક જગ્યાએ અંધાધૂંધ ફેલાઇ છે.
ગુજરાતમાં કોરોનાની મહામારીના લીધે દવાખાના, હોસ્પીટલો હાઉસફુલ તથા દરેક જગ્યાએ અંધાધૂંધ ફેલાઇ છે. ત્યારે પ્રજાને રામબાણ ઇલાજ અને કોરોનાની મહામારીમાં રાહત મળે તે ઉદ્દેશથી છાયા દિવેદી દ્વારા માસ્ક વિતરણ, અજમાની પોટલીનું વિતરણ, ઘરોમાં સેનેટાઇઝર, દરેક રોડ રસ્તા પર કેમ્પ જેવું ગોઠવીને ઉકાળાનું સેવન કરાવાત અનેક દર્દીઓને રાહત થઇ છે. ત્યારે સવારના ૫ વાગ્યાથી ૧૧ દિવસ ઉકાળા વાનમાં લઇને જઇને વિતરણ કરવામાં આવ્યું હતું. સેનેટાઇઝર કરવા જ્યાં પણ છાયા બેન જાય ત્યાં ફરજીયાત અજમાની પોટલી બનાવેલ તૈયાર આપતાં અનેક લોકો રાહત અનુભવી રહ્યા છે. ૧ મહિનાથી સતત આ સેવા ચાલુ રાખી છે.
દાયાબેન ત્રિદેવીની ઓળખ હવે પોટલીવાળા મેડલ તરીકેની પ્રચલિત થઇ ગઇ છે. ત્યારે કોરોનાની મહામારીમાં અનેક પ્રવૃત્તિઓ કોરોનાને હરાવવા કરેલી તેની ચર્ચા પ્રજામાં ચાલી રહી છે.