સાથબર ફોડના રોકડ નાણાં સગેવગે કરવા સારુ અલગ-અલગ વ્યક્તીઓના મ્યુલ બેંક ખાતાઓ ખોલાવી સાયબર ક્રાઇમમાં મદદગારી કરી સાયબર ક્રાઇમ આચરતી સૉડીકેટના સભ્યોને પાટણ ખાતેથી પકડી પાડતી સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગાંધીનગર, ગુજરાત,
સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સનો સપાટો, અબજોના ટ્રાન્જેક્શન હોવાની ચર્ચા
સાયબરફોડના રોકડ નાણા સેટિંગ ડોટ કોમથી મ્યુલ ખાતા ખોલાવી ક્રાઈમ આચરતી ટોળકીના બે પાટણના પોપટિયા ઝબ્બે


વર્તમાન સમયમાં વધી રહેલ સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવા માટે મે. પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ શ્રી ડો.કે. લક્ષ્મી નારાયણ રાવ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (કાઈમ-૨) પરીક્ષિતા રાઠોડ સાહેબ નાઓએ કડક અને સઘન કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સંજય કેશવાલા સાહેબ અને પોલીસ અધિક્ષકશ્રી વિવેક ભેડા સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ પો.ઇન્સ. બી.એમ ચોધરી, પો ઇન્સ. કે.કે.મોદી તથા પો.ઇન્સ.એ.એચ સલીયા સાહેબ નાઓએ ટીમ બનાવી સમગ્ર પ્રકરણ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ એનાલીસીસની મદદથી પાટણ ખાતેથી કુલ O2 આરોપીને પકડી પાડતી સાયબર સેન્ટર બોફ એક્સલન્સ, ગુ.રા. ગાંધીનગર.
સદર ગુના કામે મળી આવેલ આરોપીઓ (1) દિલીપભાઈ શંકરભાઈ ચૌધરી રહે. ગામ કસરા, જોષીવાસ, તાલુકો-કાકરેજ, જીલ્લો-બનાસકાંઠા (2) શૈલેષ શંકરભાઈ ચૌધરી રહે. ગામ કમરા, જોષીવાસ, તાલુકો-કાંકરેજ, જીલ્લો- બનાસકાંઠા વાળા નાઓએ પોતાના તથા અન્ય લોકોના નામે બેંક ખાતાઓ ખોલી બોલાવડાવી પૂર્વ બાયોજીત ગુનાહિત કાવતરુ રચી સાયબર ક્રાઇમના રૂપીયા બેંક ખાતાઓમાં મેળવી જે જમા થયેલ સાયબર કાઇમના રૂપીયા સગેવગે કરવા સારૂ બેંક ખાતાઓની વિગતો પુરી પાડી સદર બેંક ખાતાઓમાં જમા થતા સાથબર ફોડના રૂપીયા સગે વગે કરવામાં મદદગારી કરી કમીશન પેટે આર્થિક લાભ મેળવી એક બીજાની મદદગારી કરી મોબાઇલ ફોન નંગ ૬ તેમજ રૂપીયા ૫,૦૦,૦૦૦ સેકડ રકમ સાથે પકડાઇ જઈ ગુનો આચરેલ છે.
કુલ સાયબર ક્રાઇમ ફ્રોડ રકમ- ૨૪૭ કરોડ
– આરોપીઓ પાસેથી મળી આવેલ કુલ ૨૪ બેંક એકાઉન્ટની વિગતો ટેકનીકલ એનાલીસીસ કરી NCCHP (નેશનલ સાયબર ક્રાઇમ રીપોટીંગ પોર્ટલ) ઉપર ચેક કરતા સદર બેન્ક એકાઉન્ટો વિરૂદ્ધ અલગ અલગ રાજ્યની ૫૪૨ સાયબર ફોડની અરજીઓ મળી આવેલ છે. જેમાં સાયબર ક્રાઈમની મોડ્સ ઓપરેંડી જેવી કે ઇન્વેસ્ટમેન્ટ ફોડ તથા ટેલીગ્રામ ટાસ્ક બેઝ ફોડ તથા જોબ કોડ વિગેરે છે.
> જેમા ગુજરાત રાજ્યમાં થયેલ સાયબર ફોડની કુલ ૭૦ અરજીઓ મળી આવેલ છે.
> આરોપીઓ દ્વારા આપવામાં આવેલ મ્યુલ બેંક એકાઉન્ટોમાં સાયબર ફોડના નાણાં મેળવી જમા થયેલ નાણા સાયબર ક્રાઇમ સીડીકેટ દ્વારા સગેવગે કરવામાં આવતા હતા. જે સાયબર ક્રાઇમના જમા થયેલ રૂપીયાના બદલામાં મોટા પાયે કમીશન પેટે રોકડમા આર્થિક લાભ મેળવેલ છે.
> આરોપીઓ મારફતે ટેલીગ્રામ ગ્રુપમાં અલગ અલગ ટેલિગ્રામ ચેનલોમાં બેંક એકાઉન્ટની વિગતો પુરી પાડી જેમાં સાયબર ફોડના રૂપીયા જમા કરાવડાવી કમીશન પેટે સેકડમાં આર્થિક લાભ મેળવેલ છે.
કબ્જે કરેલ મુદામાલમાં ૩ મોબાઈલ અને રોકડ 34,00,000/ સામેલ છે. : અટક કરેલ આરોપી:- (1) દિલીપભાઈ શંકરભાઈ ચીધરી રહે. ગામ કસરા, જોષીવાસ, તાલુકો- કોકરેજ, જીલ્લો-બનાસકાંઠા (2) શૈલેષ શંકરભાઈ ચૌધરી રહે. ગામ કસરા, જોષીવાસ, તાલુકો-કાંકરેજ, જીલ્લો -બનાસકાઠા

