
દેશમાં સરળતાથી લોન ઉપર કોઈ પણ ચીજ વસ્તુઓ ખરીદી હોય એટલે જ શોપિંગ મોલોમાં ઈએમઆઈ ના દલાલો ઉભા જ હોય, કહે કે કોઈ ચાર્જિસ નહી, No,000 ની ખરીદી તમે કરી શકો, બાકી હસો ચૂક્યા એટલે ગાભા ડૂચા કાઢી નાખે, જે છુપા ખર્યા હોય તે, બાકી ઈએમબાઈનું કામ કરતો દલાલ વાન ચાલુ અને કામ પુર્ણ થાય એટલે સંબંધ પૂરી, રોજ અનેક ઈએમઆઈના ચકેડામાં યુવાનો ફસાઈ રહ્યા છે. નગડા પગાર મોછો થતાં પગાર તારીખ બાદ ખાલી ખમ ખટાસ થઈ જા૫, પ્રષ્ટાચાર મામલે એસીબીમાં અત્યારે જે આરોપીઓ પકડાય છે તે નવયુવાનો જ છે, મોર્ટ ટર્મમાં પૈસા કમાવા અને ઈએમઆઈમાં ફસાયેલા આમાં સૌથી વધારે હોય છે. લાખો રૂપિયાનો પગાર, ચમકદાર ગાડીઓ, વૈભવી ફ્લેટ, અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને વિદેશ ટ્રીપના ફોટાથી ભરેલી પોસ્ટ્સ… બહારથી, ના બધું એક લાખોપતિની સફળતાની કહાની જેવું લાગે છે. પરંતુ ઘણીવાર, સ્કેમરસ લાઈફ સ્ટાઈલ પાછળ, મોટા પામે દેવું અને છુપા ખર્ચાઓ હોય છે. ઊંચા પગાર, ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ અને
ભારે દેવાનું આ મિશ્રણ દેશના લાખોપતિ યુવાનોને દેવાની જાળમાં કસાવી રહ્યું છે. દર મહિને ફાળો રૂપિયા કમાતા હોવા છતાં, તેઓ નાલાકીય અસુરક્ષામાં જીવે છે. મહેશ (નામ ભદલ્યું છે) એક સોફ્ટવેર એન્જિનિયર છે જેનો વાર્ષિક પગાર રૂ. ૫૦ લાખ છે. આ વાત આકર્ષક લાગે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેના પર ૨. ૯૦ લાખનું દેવું છે. કરવેરા પછીનો તેમનો માસિક પગાર રૂ.૨.૮ લાય છે. જેમાંથી રૂ ૧થાય તેમના હવેર અને કારના ઈએમઆઈમાં જાય છે. તે આવશ્યક વસ્તુઓ પર રૂ.૩૦,૦૦૦ અને લાઈફ સ્ટાઈલ પરરૂ.૫૦,૦૦૦ ખર્ચ કરે છે. તે હજુ પણ દર મહિને રૂ.૧ લાખ બચાવે છે, પરંતુ જ્યારે તમે કારની જાળવણી, વિમો, સોસાયટી કી, તબીબી બિલ, કૌટુંબિક જરૂરિયાતો અને અન્ય નાના ખર્ચાઓને ધ્યાનમાં લઈએ ત્યારે વાસ્તવિક બચત લગભગ શૂન્ય થઈ ૧૯૫ છે. નાણાકીય સલાહકાર પાષત્ર જેને કહ્યું. મહેશ બહારથી સફળ દેખાય છે. પરંતુ અંદરથી તણાવમાં છે. સંપત્તિ સલાહકાર પલક જેન કહે. છે કે, વાસ્તવિક સંપત્તિ એ નથી કે તમે શું કમાઓ છો, પરંતુ તમે શું બચાવો છો અને રોકાણ કરો છો. આજે પણા ઉચ્ચ પગાર ધરાવતા મિલેનિયલ્સ ટેકનીકલ રીતે નાદાર છે. તેમણે એક દિીશિવરી વર્કરનું ઉદાહરણ આપ્યું જે રૂ.૩૦,૦૦૦ ની આવકમાંથી રૂ.૧૫,૦૯૮૦ બચાવે છે. જે એક વ્યાવસાયિક છે જે રૂ.૫ મિલિયન કમાય છે. પણ બચત કરતો નથી.. ક્રિપ્ટો ઍક્સચેન્જ કોઈનસ્વિચના સહ-સ્થાપક આશિપ સિંઘલ જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગ હવે ભગત પર નહીં, પણ ક્રેડિટ પર આધાર રાખે છે. પરિવારો તેમની આવકના ૨ ટકા સુધી બચત કરતા હતા. પરંતુ જીવનશૈલીના ફુગાવા અને સ્થિર પગાર વૃદ્ધિને કારણે આ પયંડો થઈ રહ્યો છે. મારબીઆઈના મને ભારતમાં કામ કરતા લોકો માટે દેવા-ભાવક ગુણોત્તર વધુ ખરાબ થઈ રહ્યો છે. સરેરાય, ભારતીય ઘરગથ્થુ આવકનો ૪૦ ટકાથી વધુ ભાગ દેવાની ચુકવલી પર ખર્ચવામાં આવે છે. શહેરી યુવાનોમાં આ પ્રમાલ વધુ છે, જે પણા કિસ્સાઓમાં ૫૦-૯૦ ટકા સુધી – પહોંચે છે. ૨૦૧૯ માં પરગણુ કેવું જીડીપીના આશરે ૩૨ ટકા હતું અને – ૨૦૨૪ સુધીમાં તે લગભગ ૪૦ ટકા – ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, જે વાર્ષિક સુધી પહોંચવાનો અંદાજ છે. ક્રેડિટ કોર્ડ અને વ્યક્તિગત લોનમાં સૌથી – ૨૦ ટકાથી વધુ છે.
દેખા-દેખીનો ટ્રેન્ડ અને જે ક્રેડીટ કાર્ડ લીધું હોય તેમાં ખરીદશક્તિ કેટલી કરવી તે મહિલાઓ પણ જોતી નથી, પણ ભરવાના નાણા તો પતિદેવે જ છે, ને, આવનારા વર્ષોમાં ખૂબ જ મોટું સંકટ ઈએમઆઈનું નવયુવાનો પર આવશે, બાકી એસીબીમાં જે પકડાય છે, તે નવયુવાનોની સંખ્યા વધારે છે,