અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મારુતિ સુઝુકી ₹35,000 કરોડના ખર્ચે સ્થાપશે બીજા પ્લાન્ટ

Spread the love

 

ઓટોમોબાઈલકંપનીમારુતિસુઝુકીઈન્ડિયાનાબોર્ડઓફડિરેક્ટર્સેગુજરાતમાંજમીનખરીદવાઅનેતેનીઉત્પાદનક્ષમતાવધારવામાટે 4960 કરોડરૂપિયાનાપ્રસ્તાવનેમંજૂરીઆપીછે. મારુતિસુઝુકીઈન્ડિયાએસ્ટોકએક્સચેન્જને આપેલીમાહિતીમાંજણાવ્યુંહતુંકે,સોમવારેયોજાયેલી બોર્ડ બેઠકમાંખોરજઔદ્યોગિકવસાહતમાં,ગુજરાતઔદ્યોગિકવિકાસનિગમપાસેથીઉત્પાદનક્ષમતાનાવિસ્તરણમાટેજમીનખરીદવાની મંજૂરી આપી છે અને ” પ્રસ્તાવિત ક્ષમતા વધારો 10 લાખ યુનિટ સુધીનો છે .”

મારુતિસુઝુકીનાહાલમાંભારતમાં 4 ઉત્પાદનપ્લાન્ટછે

કુલરોકાણઅંગે, કંપનીએજણાવ્યુંહતુંકેક્ષમતાસ્થાપનાનાતબક્કાઓનક્કીકરતીવખતેતેનેઅંતિમસ્વરૂપઆપવામાંઆવશેઅનેડિરેક્ટરબોર્ડદ્વારામંજૂરીઆપવામાંઆવશે. “બોર્ડઓફડિરેક્ટર્સદ્વારામંજૂરકરાયેલજમીનસંપાદન, વિકાસઅનેપ્રારંભિકપ્રવૃત્તિઓનોખર્ચરૂ. 4,960 કરોડછે,” તેણેજણાવ્યુંહતું. મારુતિસુઝુકીઇન્ડિયાએજણાવ્યુંહતુંકેતેનેઆંતરિકસંસાધનોઅનેબાહ્યઉધારદ્વારાભંડોળપૂરુંપાડવામાંઆવશે. કંપનીએજણાવ્યુંહતુંકેગુરુગ્રામ, માનેસર, ખારખોડા (બધાહરિયાણામાં) અનેહાંસલપુર (ગુજરાતમાં) ખાતેતેનીહાલનીવાર્ષિકઉત્પાદનક્ષમતાલગભગ 2.4 મિલિયનયુનિટછે, જ્યારેકુલઉત્પાદનક્ષમતાવાર્ષિક 2.6 મિલિયનયુનિટછે.

ગુજરાતમાંબીજોઉત્પાદનએકમોવાર્ષિક 10 લાખવાહનોનુંઉત્પાદનકરશે

સુઝુકીમોટરગુજરાતપ્રાઇવેટલિમિટેડનાઉત્પાદનએકમોનોસમાવેશથાયછે, જેનુંકંપનીસાથેમર્જરકરવામાંઆવ્યુંછે. કંપનીનીમાહિતીઅનુસાર, હાલનીક્ષમતાનોસંપૂર્ણઉપયોગકરવામાંઆવીરહ્યોછે. સુઝુકીમોટરકોર્પોરેશનનાચેરમેનતોશીહિરોસુઝુકીએ 2024 માંજાહેરાતકરીહતીકેકંપનીનાભારતીયએકમમારુતિસુઝુકીઇન્ડિયા (MSI) ગુજરાતમાંતેનુંબીજુંઉત્પાદનએકમસ્થાપવામાટેરૂ. 35,000 કરોડનુંરોકાણકરશે, જેનીવાર્ષિકઉત્પાદનક્ષમતા 10 લાખયુનિટહશે. તમનેજણાવીદઈએકેભારતીયઓટોમોબાઈલબજારમાંમારુતિસુઝુકીનોસૌથીમોટોહિસ્સોછે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *