દેશમાં કોરોનાની મહામારી માં ઓક્સિજન ઘટી જતા ભારે અફરાતફરી સર્જાતા પર્યાવરણ માટે વૃક્ષો કેટલા જરૂરી છે તે પ્રજાને ભાન થઇ ગયું છે વિકાસની ગતિ ન્યારી ઝાડ ફૂલ પાંદડા વૃક્ષો વગર ક્યારે નથી થતી પ્યાસ, ત્યારે પર્યાવરણ ની ઉજવણી કરવામાં આખું ય્ત્ન-૧૮ ઠંડુ થયું હોય તેમ વૃક્ષારોપણના કાર્યક્રમો અને જાેવા મળ્યા પણ સત્તાધારી પક્ષ ક્યારે પક્ષની બેઠક હોય તેને સ્થાન ન આપે, ત્યારે અહીંયા વિપક્ષે આપનારી પેઢી ગમશે કે જે પડતર પ્રશ્નો માટે આવનારા નાગરિકો માટે સત્યાગ્રહ છાવણી ખાતે વૃક્ષો વાવવાનું નવયુવાનો એ શરૂ કર્યું છે
વિપક્ષોની કર્મભૂમિ એટલે સત્યાગ્રહ છાવણી જ કહેવાય ત્યારે અહીંયા અનેક આંદોલન રેલીયો, સરઘસો થી લઈને જાહેર સભાઓ પણ યોજાયેલી છે ત્યારે તડકામાં અને વરસાદમાં ક્યાં બેસવું તે જગ્યાઓ વૃક્ષો વગરની થઈ ગઈ છે ત્યારે નામના વાવાઝોડાના કારણે ઘણાં વૃક્ષો પડી ગયા છે ત્યારે આપ પાર્ટી દ્વારા વિરોધ પક્ષોની કર્મભૂમિ અને પડતર પ્રશ્નો માટે આંદોલન કરતા હોય તેવી ભૂમિ ને જીને મેરા થી આજવા યુવાનોએ સૌપ્રથમ પર્યાવરણ ની ઉજવણી સત્યાગ્રહ છાવણી સેક્ટર ૬ ખાતેથી શરૂ કરી છે ત્યારે વૃક્ષો વાવ વાવા ઘણા નેતાઓએ હરખાવી હરખાવીને ઝાડવા ઉગાડીવા હાજર થઈ ગયા અને ફોટો માં પણ આવી ગયા ત્યારે આ વૃક્ષો એવા તો નથી કે એક દિવસમાં ઊગી નીકળશે ત્યારે જેટલા નેતાઓએ હોદ્દેદારોએ વૃક્ષારોપણ કર્યું છે તે જગ્યા ના ફોટા પાંચ દિવસ પછી ચકાસવામાં આવે તો મોટાભાગના વૃક્ષો મુળજાય ગયા હોય તે ચકાસવાની જરૂર છે ત્યારે આપ પાર્ટીના યુવાનો દ્વારા વિપક્ષોની કર્મભૂમિને પ્રાધાન્ય આપીને આપનારા પડતર પ્રશ્નોને લઇને આંદોલન કરવાવાળાઓ માટે સ્વખર્ચે વૃક્ષારોપણ તથા ઝાડના પાંડ્યા કોઈ પ્રાણીઓ ન થઈ જાય તે માટે ની ટ્રીગાર્ડ પણ લગાડવામાં આવ્યા છે દરેક આંદોલન કરનાર ને તથા સ્થાનિક ઉપવાસ પર જે લોકો પોતાની માંગણીઓના પ્રશ્ને બેસે છે તેમનેછાયડો મળે તે ઉદ્દેશથી આપના યુવાનો દ્વારા આગોતરુ આયોજન હાલ જાેવા મળી રહ્યું છે.