GJ-૧૮ ગાંધીનગરમહાનગર ભારતીય જનતાપાર્ટીની વર્ચ્યુઅલ કારોબારી બેઠક યોજાઇ

Spread the love

આજરોજ ગાંધીનગર મહાનગર ભારતીય જનતાપાર્ટીની વર્ચ્યુ અલકારોબારી બેઠક યોજાઇ હતી. આ બેઠક માંપ્રદેશ સંગઠનમહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા પ્રદેશમહામંત્રીશ્રી અને મહાનગરના પ્રભારીશ્રી રજનીભાઇપટેલ, પૂર્વમંત્રીશ્રી વાડીભાઈ પટેલ, પ્રભારીશ્રીમોહનલાલપટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, મહામંત્રીશ્રી ઓ તેમજ મહાનગર ભાજપ સંગઠનની મુખ્યટીમ, ભાજપા અગ્રણીશ્રીઓ, વોર્ડ સંગઠનના હોદ્દેદારો તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ આજની આ કારોબારી બેઠકમાં જાેડાયાહતા.
પ્રદેશ મહામંત્રીશ્રી અને મહાનગરના પ્રભારીશ્રી રજનીભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુદ્દા વિહોણાં વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારને બદનામ કરવાના રાજકીય બદઇરાદા સાથે કોરોના મહામારીના સંદર્ભમાં ફેલાવાઈ રહેલા જુઠ્ઠાણાઓને ભાજપાનો એક એક કાર્યકર્તા ઉજાગર કરશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક અને દૂરંદેશીતા ભર્યા નેતૃત્વને કારણે દેશ ખૂબ મોટી આપત્તિ માંથી બચી શક્યોછે. ખૂબ ઓછા સમયગાળામાં દેશમાં કોરોના સામેની લડાઈ મજબૂત કરવા જરૂરી સંસાધનોની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરાઈ છે પરંતુઁ મોદી અને ભાજપનો વિરોધ કરતા કરતા વિપક્ષ આજે દેશનો વિરોધ કરવા લાગ્યોછે.
છેલ્લા ૭ વર્ષમાંPM મોદીના નેતૃત્વ હેઠળ દેશ અનેકજન કલ્યાણ કારીયોજનાઓનો તેમજ ઐતિહાસિક ર્નિણયોનો સાક્ષી રહ્યોછે, દેશ વિકાસ પથઆગે કૂચ કરી કરી રહ્યોછે, સરકારની અને કજન કલ્યાણ કારી યોજનાઓનો લાભ જનતાને પ્રત્યક્ષ રીતે મળ્યોછે. દેશ અને રાજ્યની જનતાનું સમર્થન અને વિશ્વાસ ભાજપા સાથે છે. શ્રીરજનીભાઇ પટેલે સૌને કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની વિવિધ લાભકારીયો જનાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી સરકારની પ્રજાલક્ષી કામગીરીનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com