સોફ્ટવેરમાં ખામીને કારણે ૨૦૨૦-૨૧નું રિટર્ન ભરતા સમયે કરદાતાઓ પાસેથી લીધેલ વ્યાજ અને લેટ ફી આઈટી પરત આપશે

Spread the love

આયકર વિભાગે કહ્યું કે, તે સોફ્ટવેરમાં ખામીને કારણે ૨૦૨૦-૨૧નું રિટર્ન ભરતા સમયે કરદાતાઓ પાસેથી લીધેલ વ્યાજ અને લેટ ફીને પરત આપશે. મહામારી દરમિયાન કરતાઓને અનુપાલન સંબંધી રાહત આપવાના ઈરાદે ગત વિત્ત વર્ષના આયકર રિટર્ન ભરવાની અંતિમ તિથિને ૩૧ જુલાઈ, ૨૦૨૧થી વધારીને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ કરી દીધી હતી. જાે કે અમુક કરદાતાઓએ આ ફરિયાદ કરી હતી કે ૩૧ જુલાઈ ૨૦૨૧ બાદ ભરાયેલ આયકર રિટર્ન પર તેમની પાસેથી વ્યાજ અને લેટી ફી વસૂલ કરવામાં આવી હતી.આયકર વિભાગે ટ્‌વીટ કરીને લખ્યું કે આયકર અધિનિયમની ધારા ૨૩૪એ હેઠળ વ્યાજ અને ધારા ૨૩૪ એફ હેઠળ લેટ ફી ખોટી ગણતરી સાથે જાેડાયેલ ખામીને દૂર કરવા માટે આઈટીઆર સોફ્ટવેરને એક ઓગસ્ટ સુધી ઠીક કરી દેવામાં આવ્યું છે.આયકર વિભાગે લખ્યું કે, કરદાતાઓને સલાહ આપવામાં આવી છે કે આઈટીઆર સોફ્ટવેરના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરે કે ઓનલાઈન ફાઈલ કરે. જાે કોઈપણ પ્રકારે કોઈ પણ વ્યક્તિએ પહેલા જ આ રીતે ખોટા વ્યાજ કે લેટ ફી સાથે આઈટીઆર જમા કરાવી દીધું છે તો સીપીસી આઈટીઆર પર પ્રસંસ્કરણ કરતા સમયે તેની સાચી ગણતરી કરવામાં આવશે અને પેમેન્ટ કરાયેલ વધારાની રાશિ હશે તો તેને પરત આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com